@SP_Jamnagar@CollectorJamngr@jamnagarnews... Dear respected Sir
Ranjit Road upar દરરોજ ટ્રાફિક જામ થઇ જાય છે તેના કારણે આ રોડ પર દુકાન ધરાવતા વેપારી ને આર્થીક નુકસાન થાય છે.. અમો એ ઘણી વાર ટ્રાફિક કંટ્રોલ મા પણ રજૂઆત કરી છે જો ટ્રાફિક પોઈન્ટ ગ્રીન માર્કેટ પાસે થાય તો રાહત થાય
@jmccommissioner
Respected sir
Victoria Bridge pase Raj Park sheri no 0 ane sheri no 1 ma chella 4 divas thi koi garbage truck aawtu nathi garbage leva... રોગચાળા ફેલાવાની શકયતા વધારે છે.. આપ સાહેબ ને નમ્ર વિનંતી છે કે યોગ્ય પગલાં લઈ હમારી સમસ્યા નો નિરાકરણ થાય..
Higher daily peak temperatures and longer, more intense heat waves are becoming increasingly frequent. To provide relief to the locals, @Dawoodi_Bohras of Secunderabad partnered with the local Police and served chilled "Nimbu Paani" in the business area of the city.
@SP_Jamnagar@CollectorJamngr
Good morning respected sir... જાહેર માર્ગ પર આ રીતે ફ્રૂટ ની ગાડી ઉતારી ને વેચાણ કરે છે.. આ કામ તો માર્કેટ મા થવું જોઈએ.. જાહેર મા કચરો પણ એટલી હદે કરે છે
બીપોરજોય વાવાઝોડા દરમિયાન પોલીસ પોતાના જીવની ચિંતા કર્યા વગર આકસ્મિક સંજોગોમાં ફસાયેલા સામાન્ય લોકોના જીવની ચિંતા કરીને એમને સુરક્ષિત અને સલામત રાખવા સંપૂર્ણ મદદ અને સેવા કરી રહી છે, મુશ્કેલીના સમયમાં 'જન સેવા એજ પ્રભુ સેવા' સુવિચારને સાચા અર્થમાં ચરિતાર્થ કરી રહી છે. @akumarips
@SP_Jamnagar@CollectorJamngr@jamnagarnews respected sir.. તમે હમણાં cyclone ને લઈને takedari na pagla લઈને બોવ સારું કામ છો... આપના ધ્યાન પર હોય અને કોઈ કારણ રહી ગ્યું હોય તો જામનગર મા કોઈ કોઈ જગ્યા પર કામ ચાલી રહ્યા છે ત્યાં સ્ટીલના પતરા લાગેલ છે.. હવા ની ગતિ ના સામે મુશ્કેલ
It was an honour to have MLA @RivabaJadeja, Hon Min. @RaghavjiPatel, Mayor @BinaBjp among other guests and dignitaries at the @Dawoodi_Bohras' Saifee Burhani Business Expo in Jamnagar.
We thank you for your support and words of encouragement for our entrepreneurs and exhibitors.
@jmccommissioner. Jai hind sir Yaha Ranjit Road pase cow no bowj tras che.... Wahan ma nuksani pan kari nakhe che ane gandgi pan ghani thai che.. Aap saheb thi namra vinanti che ke koi ukel karawi aapiye.... 🙏