आज धनतेरस के शुभ एवं पावन अवसर पर नए पद का कार्यभार ग्रहण किया।
पूजा-अर्चना कर ईश्वर एवं सभी वरिष्ठजनों का आशीर्वाद प्राप्त किया।
नई ऊर्जा, नए संकल्प और पूर्ण समर्पण के साथ प्रदेश की सेवा के लिए प्रतिबद्ध हूँ।
ગુજરાત ભાજપને નવી ઊંચાઈઓ પર લઈ જનારા, પેજ સમિતિના પ્રણેતા, કુશળ સંગઠનકર્તા અને ગુજરાત પ્રદેશ ભાજપના યશસ્વી અધ્યક્ષ, કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી @CRPaatil સાહેબ ને પ્રમુખ તરીકે સફળતાપૂર્વક ૫ વર્ષ પૂર્ણ કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન સહ શુભેચ્છાઓ.
मेरे लोकसभा क्षेत्र पोरबंदर में आज ‘पोरबंदर जिला चैंबर ऑफ कॉमर्स एंड इंडस्ट्रीज’ द्वारा आयोजित बजट संवाद कार्यक्रम में भाग लिया।
इस दौरान PM @narendramodi जी द्वारा लाये गये इस जनकल्याणकारी बजट पर सार्थक चर्चा हुई। मुझे ख़ुशी है कि समाज के हर वर्ग को इसका लाभ मिल रहा है।
સરખેજના પાંચા તાળવ ખાતેથી કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી તથા ગાંધીનગર લોકસભાના લોકપ્રિય સાંસદ શ્રી @AmitShah જીના વરદહસ્તે તથા મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp ની ઉપસ્થિતિમાં AMC ના ₹ 1003 કરોડના વિવિધ વિકાસકામોનું લોકાર્પણ થયું સાથે જનસભાને સંબોધન કર્યું.
#VNSGU ની UG પ્રવેશ પ્રક્રિયામા મોટા પાયે થયેલ ગેરરીતિ સામે વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા હિમ્મત દાખવતા એક માત્ર ધારાસભ્ય..સલામ છે 👍 ધારાસભ્ય શ્રી કુમારભાઈ કાનાણી ને.
શું મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ એક્શન મા આવસે ??? @Bhupendrapbjp
आज इस ऐतिहासिक क्षण का साक्षी होने पर हर्षित भी हूँ और भावुक भी।
माननीय राष्ट्रपति श्रीमती द्रौपदी मुर्मु जी द्वारा आदरणीय श्री लालकृष्ण आडवाणी जी को ‘भारत रत्न’ से सम्मानित किया जाना हम सभी के लिए एक गौरवशाली पल है। आडवाणी जी निःस्वार्थ भाव से जीवनपर्यंत देशहित के कार्यों और सामाजिक उत्थान के लिए समर्पित रहे। त्याग, तप और समर्पण से परिपूर्ण उनका जीवन करोड़ों लोगों को शक्ति और प्रेरणा देने का अक्षय स्रोत है।
Commencing a new chapter in India's vibrant democracy, the new Parliament building stands as a beacon of hope and progress. It symbolises our nation's aspirations and the boundless possibilities of our future.
देश के यशस्वी प्रधानमंत्री मा. श्री Narendra Modi जी के जन्मदिवस के अवसर पर कमल युवा शक्ति संघ के सदस्यों संग मोदी मास्क पहनकर रेलवे स्टेशन पर यात्रियों और नागरिकों को चाय सेवा दी एवं 2024 में नरेंद्र मोदी जी की दोबारा जीत के लिए नमो अगेन लिखे गुब्बारे आसमान में छोड़े .
'કમલ યુવા શક્તિ સંઘ' દ્વારા આયોજિત,આદરણીય પૂર્વ શહેર ભાજપ અધ્યક્ષ શ્રી નિતીનભાઈ ભજીયાવાલા ના જન્મદિવસે પ્રભુ શ્રી રામચંદ્રની આરતી પૂજન,હનુમાન ચાલીસા પાઠ તથા જન સંઘ થી ભાજપા ના સૌ વડીલ કાર્યકર્તાઓના સ્નેહમિલન કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને વડીલો હાજર રહ્યા હતા
અમદાવાદ ખાતે નવભારત સાહિત્ય મંદિર દ્વારા આયોજિત 'કલમનો કાર્નિવલ' પુસ્તક મેળાનો શુભારંભ કરાવ્યો અને ત્યાં ઉપસ્થિત લેખકો સાથે વાર્તાલાપ કર્યો. પુસ્તકો વ્યક્તિના શ્રેષ્ઠ મિત્ર છે. સારુ વાંચન વ્યક્તિની દ્રષ્ટિ વિકસાવે છે, તેના વિચારોને પરિપક્વ બનાવે છે. આ પ્રકારના પુસ્તક મેળાઓનું આયોજન વધુને વધુ પ્રમાણમાં થતું રહે અને તેને લોકોનો બહોળો પ્રતિસાદ મળે તેવી કામના.