પોલીસ અધિકારીશ્રીંઓને યુનિયન તથા સારા પગાર ધોરણ છે
ધારાસભ્યો ને પેન્શન તથા સારા પગાર ધોરણ છે
તો નાના પોલીસ કર્મચારીઓને કેમ નહીં ??
નાના પોલીસ કર્મચારીઓ માણસ માં નથી આવતા!
આ ૨૦૨૧ મી સદી હોવા છતા દેશ આઝાદ હોવા બોલવાનો અધિકાર તથા અવાજ ઉઠાવવાનો હક્ક નથી
@VtvGujarati જાહેર જનતા નો પોલીસ ને ખુબ સપોર્ટ આપવામાં આવી રહ્ય��� છે જનતા પોલીસ ની વ્યથા સમજી રહી છે જેથી તે આજે પોલીસ ના સપોર્ટ માં સ્ટેટસ મૂકી રહી છે
પોલીસ પરિવાર તમામ જનતા નો ખુબ આભાર માની રહ્યો છે
- લી.ગુજરાત પોલીસ🙏
@VtvGujarati જાહેર જનતા નો પોલીસ ને ખુબ સપોર્ટ આપવામાં આવી રહ્યો છે જનતા પોલીસ ની વ્યથા સમજી રહી છે જેથી તે આજે પોલીસ ના સપોર્ટ માં સ્ટેટસ મૂકી રહી છે
પોલીસ પરિવાર તમામ જનતા નો ખુબ આભાર માની રહ્યો છે
- લી.ગુજરાત પોલીસ🙏
@jdgujarati જાહેર જનતા નો પોલીસ ને ખુબ સપોર્ટ આપવામાં આવી ર��્યો છે જનતા પોલીસ ની વ્યથા સમજી રહી છે જેથી તે આજે પોલીસ ના સપોર્ટ માં સ્ટેટસ મૂકી રહી છે
પોલીસ પરિવાર તમામ જનતા નો ખુબ આભાર માની રહ્યો છે
- લી.ગુજરાત પોલીસ🙏