"Truth hunter 📰 | I make hidden truths headlines.When the world is silent,my pen speaks. Chasing stories,breaking barriers.I face evil alone ✍️#Journalist
કૃષ્ણ એ સ્નેહ સંબંધોને હમેશાં વધુ મહત્વ આપેલું છે,,, એમનાં મુજબ પ્રેમને એવી રીતે નિભાવી જાણો કે તમારા કારણ કોઈ એકનું મન ક્યારેય ન દુભાય, સ્નેહ સંબંધોમાં કરેલી ચાલાકી અને છેતરામણી ને કૃષ્ણ ક્યારેય માફ નથી કરતાં....
પોતાના અને પારકા
પોતાના કદાચ બે કડવા વેણ બોલી દે તો સાંભળી લેવા, કેમકે કડવા વેણ સફળતા અપાવશે, બાકી પારકા મીઠું અને મલાઈ વાળું બોલીને મુશ્કેલીમાં મૂકીને જતાં રહેશે.!!