@Janak_Sutariyaa@Janak_Sutariyaa
Bhai થાળી અને વાટકા પેલા, લેબ ટેક ના હાથમાં જે RT PCR સળી (swab) આવિ, એ ને પણ યાદ કરો કોઈદી તમારી પોસ્ટ માં એવી વિનંતી.
જે કોવિડના કપરા કાળમાં સૌથી આગળ હતા, એને પણ કંઈક ન્યાય આપો.
@MihirSutharRGNS @devanshijoshi71 જો આ સુવર્ણ તક કોક ની હાય દે તો આવી તક નથી જોઈતી..
અને વાત રહી રોજગાર ની તો ત્યાં કોઈ લોકલ ને નોકરી નથી આપી આ લોકો એ..
@devanshijoshi71 સરદાર જીવતા હોત તો ધ્રુસકે ધ્રુસકે રડેત...
એક મહામાનવ ને આ લોકો ગાળ ખવડાવશે એમના કરતૂતો થકી...
જો આ વિકાસ હોઈ તો હું વિરોધ કરું છું આ વિકાસ નો..
@devanshijoshi71@JapanPathak ઘર નું ચાર્ટડ પ્લેન હોઈ તો હિસ્ટ્રી બને..
અને એ પ્લેન હોઈ તો કઈ સિવિલ માં હેરાન થવા જાય માણસ!!???
બિચારા સરકારી માણસો..
ઉપર રહી મેં મૂર્ખ જેવા સવાલ પૂછવા પડે..