લોકરક્ષકની લેખિત પરીક્ષાની પ્રોવિઝનલ આંસર કી તથા તેની સામે online વાંધા રજૂ કરવાની લિંક તથા સૂચનાઓ વેબસાઈટ પર મુકવામાં આવેલ છે.
વેબસાઈટ:
https://t.co/5KWfFJSUMf
Online વાંધા રજૂઆત માટેની લીંક:
https://t.co/oNVb3lTssu
વાંધા રજુ કરવાની છેલ્લી તારીખ
14/4/22 કલાક 9.00