સુરત શહેરમાં ફૂડ સેફ્ટી અંગે SMCની સઘન કાર્યવાહી
સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ ઝોનમાં હોટેલ, રેસ્ટોરન્ટ અને ઢાબાઓમાં ફૂડ સેફ્ટી તથા સ્વચ્છતા જાળવવા માટે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.
તાજેતરની તા.22/08/2026 અને તા.23/08/2026ની સંયુક્ત તપાસમાં કુલ 277 હોટેલ/રેસ્ટોરન્ટ તથા 105 ઢાબાઓનું ચેકિંગ કરવામાં આવ્યું. જેમાં 1,178.8 કિ.ગ્રા. અયોગ્ય/શંકાસ્પદ ખાદ્યપદાર્થોનો જથ્થો નાશ કરવામાં આવ્યો તથા 178 સંસ્થાઓને નોટિસ આપવામાં આવી.
આ કાર્યવાહી દરમિયાન ₹10,50,200/-નો વહીવટી ખર્ચ વસૂલ કરવામાં આવ્યો છે.
ફૂડ સેફ્ટી, સ્વચ્છતા, પાણીની શુદ્ધતા, કાચા માલની ગુણવત્તા, કચરાના યોગ્ય નિકાલ સહિતના વિવિધ માપદંડોની ચકાસણી કરવામાં આવી રહી છે.
નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરનાર કોઈપણ એકમ સામે SMCની કાર્યવાહી સતત ચાલુ રહેશે.
#FoodSafety #FoodInspection #FoodSafetyDrive #FoodHygiene #FoodQuality #SafeFood #HealthySurat #CleanSurat #Surat #PublicHealth #FoodSafetyAwareness #Hygiene #HealthAndSafety #SMCAction #Surat #SMC #SuratMunicipalCorporation #TeamSMC
@InfoSuratGOG
સુરત મહાનગરપાલિકા દ્વારા કવિશ્રી નર્મદ જન્મજયંતિ નિમિત્તે તા.ર૪/૦૮/ર૦ર૬ને સોમવારના રોજ સવારે ૮.૩૦ કલાકે આમલીરાન, ગોપીપુરા ખાતે આવેલ કવિશ્રી નર્મદના નિવાસસ્થાન સરસ્વતી મંદિર તથા સવારે ૯.૦૦ કલાકે ગાંધીબાગ, ચોકબજાર, સુરત ખાતે આવેલ કવિશ્રી નર્મદની પ્રતિમાને સુતરાંજલી સહ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું.
ર૪મી ઓગષ્ટ ૧૮૩૩ના દિવસે પુણ્ય સલિલા તાપી તટે વસેલ સુરતમાં જન્મેલા કવિશ્રી નર્મદએ "કલમ, હવે તો તારે ખોળે છઉં" કહીને માત્ર કલમની કમાણી પર જીવવાનો નિર્ધાર કરનારે ગુજરાતી સાહિત્યમાં કવિતા, નિબંધ, કોષ, જીવન કથા સહિત પ્રથમ આત્મકથા આપી છે. પ્રેમશૌય અંકિત કરનારા તથા સમાજમાં પ્રવર્તતી અંધશ્રઘ્ધા, કુરિવાજો સામે લડતાં લડતાં વિધવા પુનઃલગ્ન કરી સમાજ સુધારાની ચળવળને આગળ ધપાવનાર "સુધારક યુગ"ના પ્રવર્તક એવા કવિશ્રી નર્મદની જન્મજયંતિ પ્રસંગે તા.ર૪/૦૮/ર૦ર૬ના રોજ સવારે ૮.૩૦ કલાકે સુરતના સપૂત કવિશ્રી નર્મદની ભાતીગળ સાંસ્કૃતિક વારસાની જાળવણી અર્થે આમલીરાન સ્થિત કવિશ્રી નર્મદના નિવાસસ્થાન "સરસ્વતી મંદિર" ખાતે માન.મેયર શ્રીમતી માયાબેન ડી. માવાણી, ડે.મેયરશ્રી સુધાકર એલ. ચૌધરી, શાસક પક્ષ નેતા શ્રીમતી અલ્પાબેન જી. મહેતા, શાસક પક્ષના દંડકશ્રી ઉર્મિલાબેન એસ ત્રિપાઠી, વિવિધ સમિતિના અઘ્યક્ષશ્રીઓ, મ્યુનિ.સભ્યશ્રીઓ અને સુરત મહાનગરપાલિકાના અધિકારીશ્રીઓએ કવિશ્રી નર્મદની પ્રતિમાને સુતરાંજલી અર્પણ કરી વંદના કરી હતી. ત્યારબાદ કવિશ્રી નર્મદના નિવાસસ્થાન "સરસ્વતી મંદિર" ખાતેથી નીકળી તમામ મહાનુભાવો, વિવિધ સમિતિના ચેરમેનશ્રીઓ, મ્યુનિ.સભ્યશ્રીઓ, અધિકારીશ્રીઓ, નર્મદપ્રેમી નગરજનોએ સવારે ૯.૦૦ કલાકે ચોકબજાર ગાંધી બાગ ખાતે કવિશ્રી નર્મદની પ્રતિમાને સુતરાંજલી સહ વંદના કરી હતી. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના બાળકો દ્વારા કવિશ્રી નર્મદને પ્રિય લોકગીત "જય જય ગરવી ગુજરાત" અને "સહુ ચલો જીતવા જંગ, બ્યુગલો વાગે, યા હોમ કરીને પડો ફતેહ છે આગે"ના નારા સાથે કવિશ્રી નર્મદની પ્રતિમાને પુષ્પો અર્પણ કરી વંદના કરી હતી.
આ સાથે જ સુરત મહાનગરપાલિકા નિર્મિત કવિ નર્મદ મધ્યસ્થ પુસ્તકાલયના ૩૬મા સ્થાપના દિન નિમિત્તે તા.૨૪/૦૮/૨૦૨૬ થી તા.૨૭/૦૮/૨૦૨૬ દરમ્યાન કવિ નર્મદ મધ્યસ્થ પુસ્તકાલય ખાતે સુરત શહેરના પુસ્તક પ્રેમી દાતાઓ તરફથી ભેટમાં મળેલ પુસ્તકો વધુ ને વધુ વાચકો સુધી પહોંચે તેવા શુભાશયથી 'વાંચો અને વંચાવો' યોજના અંતર્ગત વહેલા તે પહેલાના ધોરણે પુસ્તકોનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવશે. ઉક્ત યોજનાનો સુરત શહેરના નાગરિકો વધુમાં વધુ લાભ લે તેવી સુરત મહાનગરપાલિકા ધ્વારા નગરજનોને અપીલ કરવામાં આવે છે.
#NarmadJayanti #KaviNarmad #Narmad #KaviShreeNarmad #NarmadBirthAnniversary #NarmadBhavan #SaraswatiMandir #GujaratiLiterature #GujaratiSahitya #GujaratiPoetry #GujaratiCulture #GujaratiHeritage #GujaratiLanguage #CulturalHeritage #LiteraryHeritage #SuratCity #ProudGujarati #GarviGujarat #JaiJaiGarviGujarat #NarmadPremi #SocialReformer #GujaratiReformer #LiteraryIcon #GujaratHeritage #CulturalLegacy #Vandana #SutarAnjali #Surat #SMC #SuratMunicipalCorporation #TeamSMC @InfoSuratGOG
શહેરના રસ્તાઓ સુરક્ષિત અને સુગમ વાહનવ્યવહાર માટે યોગ્ય સ્થિતિમાં રહે તે હેતુથી Team SMC દ્વારા સઘન માર્ગ સમારકામ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ કામગીરી અંતર્ગત SDBC હોટમિક્સ મટીરિયલથી પેચવર્ક, જેટ પેચર ટેક્નોલોજીથી ખાડાઓનું રિપેરિંગ, મશીનરી વડે રોડ સ્ક્રેપિંગ અને જરૂરિયાત મુજબ GSB ફિલિંગ જેવી વિવિધ કામગીરી સતત હાથ ધરવામાં આવી રહી છે
શહેરના માર્ગો વધુ સુગમ, સુરક્ષિત અને ટકાઉ બને તે માટે Team SMC સતત કાર્યરત છે.
સ્વચ્છ સુરત • સુરક્ષિત સુરત
Team SMC – 24×7 જનસેવામાં સમર્પિત.
#RoadMaintenance #RoadRepair #RoadInfrastructure #SDBCHotmix #JetPatcher #PatchWork #GSBFilling #PotholeRepair #SmartInfrastructure #MonsoonPreparedness #SafeRoads #CitizenFirst #SafeSurat #SmartSurat #Surat #SMC #SuratMunicipalCorporation #TeamSMC @InfoSuratGOG
🌱 તમારું ધાબું, તમારું શાકભાજી, તમારું સ્વાસ્થ્ય!
શહેરમાં પ્લાન્ટેશન માટેની જગ્યાના અભાવને ધ્યાનમાં રાખીને શહેરીજનો પોતાના ઘર અને અગાસીમાં શાકભાજી તથા ફૂલછોડ ઉગાડી શહેરની હરિયાળી વધારી શકે તે હેતુથી માનનીય મેયરશ્રીના માર્ગદર્શન હેઠળ “તમારું ધાબું, તમારું શાકભાજી, તમારું સ્વાસ્થ્ય” અને “ટેરેસ ગાર્ડન થકી હરિયાળું સુરત” પહેલ અંતર્ગત કિચન ગાર્ડન/ટેરેસ ગાર્ડન માટે તાલીમનું આયોજન કરવામાં આવ્યું.
તાલીમ દરમિયાન કિચન ગાર્ડન/ટેરેસ ગાર્ડન માટે મીડિયા તૈયાર કરવું, બીજની રોપણી, ઋતુ અનુસાર શાકભાજીની ખેતી તથા તેના જતન, સંવર્ધન અને સંરક્ષણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.
તાલીમાર્થીઓને વિવિધ શાકભાજીના તરૂ, બેગમાં તૈયાર કરેલા છોડ તેમજ ગાર્ડન માટે ઉપયોગી સાધનોનું નિદર્શન કરવામાં આવ્યું. સાથે જ ભીંડા, દુધી, તુરીયા, ગુવાર, રીંગણ, ટામેટા સહિતના શાકભાજીના બીજની કીટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું. આ અંતર્ગત તા.22/08/2026, સવારે 10:00 થી 12:00 કલાકે, ડીંડોલી કોમ્યુનિટી હોલ ખાતે તેમજ તા.24/08/2026, સવારે 10:00 થી 12:00 કલાકે, સચિન કોમ્યુનિટી હોલ ખાતે શહેરીજનો માટે ટેરેસ ગાર્ડનિંગ તાલીમનું આયોજન કરવામાં આવેલ. આ તાલીમનો 255 શહેરીજનોએ લાભ લીધો.
સુરત શહેરમાં તબક્કાવાર તમામ ઝોનમાં નીચે મુજબ તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે.
* હરીનગર-૩ કોમ્યુનિટી હોલ - ૩૧/૦૮/૨૦૨૬, સવારે ૧૦:૦૦ થી ૧૨:૦૦
* કોમ્યુનિટી હોલ, બોમ્બે માર્કેટની બાજુમાં - ૦૨/૦૯/૨૦૨૬, સવારે ૧૦:૦૦ થી ૧૨:૦૦
* ઉત્રાણ કોમ્યુનિટી હોલ - ૦૩/૦૯/૨૦૨૬, સવારે ૧૦:૦૦ થી ૧૨:૦૦
* કોમ્યુનિટી હોલ, ગાયત્રી ડેપોની બાજુમાં - ૦૫/૦૯/૨૦૨૬, સવારે ૧૦:૦૦ થી ૧૨:૦૦
ચાલો, ઘરની અગાસીને બનાવીએ હરિયાળી અને સ્વસ્થ જીવનની નવી શરૂઆત!
#TerraceGardening #TerraceGarden #UrbanGardening #GreenSurat #GreenCity #SustainableSurat #SustainableLiving #UrbanGreenery #GoGreen #KitchenGarden #HomeGardening #GardeningForHealth #HealthyLifestyle #OrganicGardening #KitchenCompost #IndoorGardening #VegetableGardening #EnvironmentFriendly #SustainableDevelopment #UrbanAgriculture #GardeningTraining #GreenInitiative #SMC #Surat #SuratMunicipalCorporation #TeamSMC @InfoSuratGOG
શહેરના રસ્તાઓ સુરક્ષિત અને સુગમ વાહનવ્યવહાર માટે યોગ્ય સ્થિતિમાં રહે તે હેતુથી Team SMC દ્વારા સઘન માર્ગ સમારકામ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ કામગીરી અંતર્ગત SDBC હોટમિક્સ મટીરિયલથી પેચવર્ક, જેટ પેચર ટેક્નોલોજીથી ખાડાઓનું રિપેરિંગ, મશીનરી વડે રોડ સ્ક્રેપિંગ અને જરૂરિયાત મુજબ GSB ફિલિંગ જેવી વિવિધ કામગીરી સતત હાથ ધરવામાં આવી રહી છે
શહેરના માર્ગો વધુ સુગમ, સુરક્ષિત અને ટકાઉ બને તે માટે Team SMC સતત કાર્યરત છે.
સ્વચ્છ સુરત • સુરક્ષિત સુરત
Team SMC – 24×7 જનસેવામાં સમર્પિત.
#RoadMaintenance #RoadRepair #RoadInfrastructure #SDBCHotmix #JetPatcher #PatchWork #GSBFilling #PotholeRepair #SmartInfrastructure #MonsoonPreparedness #SafeRoads #CitizenFirst #SafeSurat #SmartSurat #Surat #SMC #SuratMunicipalCorporation #TeamSMC @InfoSuratGOG
સ્વચ્છતા, જાગૃતિ અને સ્વસ્થ સુરત તરફ વધુ એક મજબૂત પગલું!
સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારો અને શાળાઓમાં નાગરિકો તથા વિદ્યાર્થીઓમાં પર્યાવરણ અને જાહેર આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવા માટે વિશેષ IEC (Information, Education & Communication) પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું.
- કચરાનું ૪ શ્રેણીમાં વર્ગીકરણ
- Single Use Plastic (SUP) મુક્ત સુરત માટે જનજાગૃતિ
- 5R – Refuse • Reduce • Reuse • Recycle • Recover નો સંદેશ
- VBDC વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગોથી બચવા જરૂરી સાવચેતી અંગે માર્ગદર્શન
જાગૃત નાગરિક, સ્વચ્છ શહેર અને સ્વસ્થ સમાજના નિર્માણ માટે સુરત મહાનગરપાલિકાનો સતત પ્રયાસ.
આવો, આપણે સૌ મળીને સ્વચ્છ, હરિયાળું અને સ્વસ્થ સુરત બનાવીએ.
#CleanSurat #SwachhSurvekshan #WasteSegregation #4BinSegregation #NoSingleUsePlastic #SUPFree #5R #ReduceReuseRecycle #EnvironmentalAwareness #VBDC #MosquitoControl #DenguePrevention #MalariaPrevention #PublicHealth #IECActivity #GreenSurat #HealthySurat #SwachhBharat #CitizenAwareness #SmartCitySurat #CleanAndGreenSurat #Surat #SuratMunicipalCorporation #SMC #TeamSMC @InfoSuratGOG@sbmugujarat
:મિલકત વેરાબીલમાં રાહત અંગે જાહેર સુચનાઃ
તારીખ ૬ જુલાઈથી સુરત શહેર તેમજ જીલ્લામાં સતત પડેલા ભારે વરસાદના કારણે પુર અસરગ્રસ્ત મિલકતદારોને મિલકત વેરા તથા યુઝર ચાર્જીસમાં રાહત અંગે જરૂરી માહિતી.
હાલના તબકકે સને ૨૦૨૬-૨૭ ના વેરાબીલની ઝોન કક્ષાએથી નકકી થયેલ બીલ સાયકલ અનુસાર વિવિધ વોર્ડના મિલકત વેરાબીલ મિલકતદારો સુધી નિયમોનુસાર પહોંચાડવાની કામગીરી કરવામાં આવી રહેલ છે. જેમાં પુર અસરગ્રસ્ત વિસ્તારોમાં આવેલ મિલકતોને પણ નિયમોનુસાર મિલકત વેરાબીલ ઈસ્યુ કરવામાં આવેલ છે. સામાન્ય સભાના ઠરાવ નં ૩૫૫/૨૦૨૬, તા.૦૧/૦૮/૨૦૨૬ માં જણાવ્યા મુજબ પુર અસરગ્રસ્ત વિસ્તારોની પાત્ર મિલકતોને મિલકતવેરા તથા યુઝર ચાર્જીસમાં રાહત આપવા અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. અસરગ્રસ્ત અંદાજીત કુલ ૩,૫૪,૬૦૦ મિલકતોને (ટેનામેન્ટ) વર્ષઃ૨૦૨૬-૨૭ના શિક્ષણ ઉપકર સિવાયના મિલકત વેરા અને યુઝર ચાર્જીસમાં અંદાજીત રૂા.૧૪૭ કરોડની માફી આપવાનું ઠરાવવામાં આવેલ છે. અસરગ્રસ્ત મિલકતોને મિલકતના વેરા તથા યુઝર ચાર્જીસમાં જરૂરી કમી/રાહત આપવામાં આવશે. તેમજ સદર ઠરાવદર્શિત અસરગ્રસ્ત વિસ્તારોના એવા મિલકતદારો કે જેમણે વર્ષ ૨૦૨૬-૨૭નો ચાલુ વર્ષનો મિલકતવેરો ભરપાઈ કરેલ હોય / બીલ ઈસ્યુ થયેલ હોય તેઓને પણ વેરા કમીનો લાભ મળશે. જે અંગેની જાણ મિલકતદારના ટેનામેન્ટ રેકર્ડ પર રજીસ્ટર્ડ મોબાઈલ નંબર દ્વારા મિલકતદારને કરવામાં આવશે. વધુમાં, શહેરના એવા અસરગ્રસ્તો કે જેઓના વેપારના સ્થળે કે ઘરમાં પાણી ભરાયા હોય અને નુકસાન થયેલ છે અને સદર વેરામાફી યોજનામાં તેમની મિલ્કતનો સમાવેશ નહીં થયેલ હોય તો તેઓએ ફોટોગ્રાફી કે વીડિયોગ્રાફી જેવા નકક્કર પુરાવાઓ સહિત લાગત ઝોન ખાતે પ્રોપર્ટી ટેક્ષ બીલ ઈસ્યુ થયા તારીખથી બે મહિનામાં વેરા રાહતની અરજી કર્યેથી જે તે ઝોન ધ્વારા પાત્ર મિલકતદારોને રાહતનો લાભ આપવામાં આવશે.
#PropertyTax #PropertyTaxRelief #TaxRelief #FloodAffected #FloodRelief #FloodAffectedProperties #PropertyTaxUpdate #UserCharges #TaxRebate #CitizenInformation #PublicNotice #SuratCity #SuratUpdates #SMCUpdates #CitizenServices #ReliefMeasures #MonsoonRelief #FloodReliefMeasures #SuratMonsoon #Gujarat #GujaratUpdates #Surat #SMC #SuratMunicipalCorporation #TeamSMC
સુરત શહેરમાં ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતા જાળવવા SMCની કડક કાર્યવાહી!
આરોગ્ય વિભાગની ફૂડ સેફ્ટી ટીમો દ્વારા શહેરના વિવિધ ઝોનમાં હોટલ, રેસ્ટોરન્ટ અને ખાદ્યપદાર્થો વેચતા એકમોમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી.
આ તપાસ દરમિયાન કુલ 209 હોટલ/રેસ્ટોરન્ટની ચકાસણી, 71 ઢાબાઓની ચકાસણી અને 1413.8 કિ.ગ્રા. જેટલા અખાદ્ય/નાશવંત ખાદ્યપદાર્થોનો નાશ કરવામાં આવ્યો. નિયમોના ભંગ બદલ 154 નોટિસો આપવામાં આવી અને 14 હોટલ/રેસ્ટોરન્ટને બંધ કરવામાં આવ્યા. કાર્યવાહી દરમિયાન કુલ ₹4,69,000નો વહીવટી ખર્ચ વસૂલ કરવામાં આવ્યો.
આ ઉપરાંત, ફૂડ હેન્ડલર્સના મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ, પેસ્ટ કંટ્રોલ સર્ટિફિકેટ, ખાદ્યપદાર્થોની ગુણવત્તા, સ્વચ્છતા, કચરાના યોગ્ય નિકાલ અને પાણીની શુદ્ધતા અંગે પણ ચકાસણી કરવામાં આવી.
સુરત મહાનગરપાલિકાની અપીલ —
સ્વચ્છતા અને ગુણવત્તાના નિયમોનું પાલન કરો, નાગરિકોના આરોગ્ય સાથે કોઈ બાંધછોડ ન કરો.
ખાદ્ય સુરક્ષા માટે SMCની નજર સતત તમારા પર છે!
#FoodSafety #FoodSafetyInspection #FoodHygiene #FoodQuality #FoodSafetyAwareness #SafeFood #HealthySurat #CleanSurat #PublicHealth #HealthAndHygiene #FoodBusiness #RestaurantInspection #FoodSafetyTeam #FoodSafetyFirst #HygieneMatters #CitizenSafety #SuratCity #SMCAction #PublicAwareness #Surat #SMC #SuratMunicipalCorporation #TeamSMC @InfoSuratGOG
🌱 તમારું ધાબું, તમારું શાકભાજી, તમારું સ્વાસ્થ્ય!
શહેરમાં પ્લાન્ટેશન માટેની જગ્યાના અભાવને ધ્યાનમાં રાખીને શહેરીજનો પોતાના ઘર અને અગાસીમાં શાકભાજી તથા ફૂલછોડ ઉગાડી શહેરની હરિયાળી વધારી શકે તે હેતુથી સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ ઝોનમાં “તમારું ધાબું, તમારું શાકભાજી, તમારું સ્વાસ્થ્ય” અને “ટેરેસ ગાર્ડન થકી હરિયાળું સુરત” પહેલ અંતર્ગત કિચન ગાર્ડન/ટેરેસ ગાર્ડનિંગ તાલીમનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ અંતર્ગત તા.24/08/2026, સવારે 10:00 થી 12:00 કલાકે, સચિન કોમ્યુનિટી હોલ, સચિન ખાતે શહેરીજનો માટે ટેરેસ ગાર્ડનિંગ તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે.
🌿 તમામ શહેરીજનોને તાલીમમાં ભાગ લેવા હાર્દિક વિનંતી.
ચાલો, ઘરની અગાસીને બનાવીએ હરિયાળી અને સ્વસ્થ જીવનની નવી શરૂઆત! 🌱
#TerraceGardening #KitchenGarden #UrbanGardening #HomeGardening #GreenSurat #HaritSurat #UrbanGreenery #SustainableLiving #HealthyLiving #GrowYourOwnFood #KitchenGardening #TerraceGarden #Surat #SMC #SuratMunicipalCorporation #TeamSMC @InfoSuratGOG
શહેરના રસ્તાઓ સુરક્ષિત અને સુગમ વાહનવ્યવહાર માટે યોગ્ય સ્થિતિમાં રહે તે હેતુથી Team SMC દ્વારા સઘન માર્ગ સમારકામ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ કામગીરી અંતર્ગત SDBC હોટમિક્સ મટીરિયલથી પેચવર્ક, જેટ પેચર ટેક્નોલોજીથી ખાડાઓનું રિપેરિંગ, મશીનરી વડે રોડ સ્ક્રેપિંગ અને જરૂરિયાત મુજબ GSB ફિલિંગ જેવી વિવિધ કામગીરી સતત હાથ ધરવામાં આવી રહી છે
શહેરના માર્ગો વધુ સુગમ, સુરક્ષિત અને ટકાઉ બને તે માટે Team SMC સતત કાર્યરત છે.
સ્વચ્છ સુરત • સુરક્ષિત સુરત
Team SMC – 24×7 જનસેવામાં સમર્પિત.
#RoadMaintenance #RoadRepair #RoadInfrastructure #SDBCHotmix #JetPatcher #PatchWork #GSBFilling #PotholeRepair #SmartInfrastructure #MonsoonPreparedness #SafeRoads #CitizenFirst #SafeSurat #SmartSurat #Surat #SMC #SuratMunicipalCorporation #TeamSMC @InfoSuratGOG
Fire Safety Awareness | Live Demonstration Program
સુરત મહાનગરપાલિકાના Fire & Emergency Services વિભાગ દ્વારા તા. 17/08/2026 થી 21/08/2026 દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં “Live Demonstration Programme”નું આયોજન કરવામાં આવી રહ્યું છે.
તા. ૨૧/૦૮/૨૦૨૬ના રોજ એલ.ડી. હાઈસ્કૂલ, સચિન ખાતે “Live Demonstration Program”નું આયોજન કરવામાં આવ્યું.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નાગરિકો અને વિદ્યાર્થીઓમાં Fire Safety, Disaster Management, Emergency Response અને આગથી બચાવ અંગે જાગૃતિ લાવવાનો હતો.
કાર્યક્રમ દરમિયાન Hydraulic Platform, Turntable Ladder, Fire Tender, Live Fire Demo, Rope Rescue, High-Rise Rescue, Gas Leakage Response, Fire Extinguisher તથા અન્ય આધુનિક બચાવ સાધનોનું જીવંત પ્રદર્શન કરવામાં આવ્યું.
આ જાગૃતિસભર કાર્યક્રમમાં માનનીય ધારાસભ્યશ્રી, કોર્પોરેટરશ્રીઓ, અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ, શાળાના વિદ્યાર્થીઓ તેમજ આસપાસના વિસ્તારના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો.
જાગૃતિ રાખો, સાવચેતી રાખો — આગથી બચાવ એ સૌની જવાબદારી છે.
#FireSafety #FireSafetyAwareness #LiveDemonstration #FireAndEmergencyServices #EmergencyResponse #DisasterManagement #FireRescue #FirePrevention #HighRiseRescue #RopeRescue #GasLeakageResponse #FireExtinguisher #SafetyFirst #PublicAwareness #CitizenSafety #SafetyAwareness #SuratCity #EmergencyServices #Surat #SMC #SuratMunicipalCorporation #TeamSMC @InfoSuratGOG
🌱 તમારું ધાબું, તમારું શાકભાજી, તમારું સ્વાસ્થ્ય!
શહેરમાં પ્લાન્ટેશન માટેની જગ્યાના અભાવને ધ્યાનમાં રાખીને શહેરીજનો પોતાના ઘર અને અગાસીમાં શાકભાજી તથા ફૂલછોડ ઉગાડી શહેરની હરિયાળી વધારી શકે તે હેતુથી માનનીય મેયરશ્રીના માર્ગદર્શન હેઠળ “તમારું ધાબું, તમારું શાકભાજી, તમારું સ્વાસ્થ્ય” અને “ટેરેસ ગાર્ડન થકી હરિયાળું સુરત” પહેલ અંતર્ગત કિચન ગાર્ડન/ટેરેસ ગાર્ડન માટે તાલીમનું આયોજન કરવામાં આવ્યું.
તાલીમ દરમિયાન કિચન ગાર્ડન/ટેરેસ ગાર્ડન માટે મીડિયા તૈયાર કરવું, બીજની રોપણી, ઋતુ અનુસાર શાકભાજીની ખેતી તથા તેના જતન, સંવર્ધન અને સંરક્ષણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.
તાલીમાર્થીઓને વિવિધ શાકભાજીના તરૂ, બેગમાં તૈયાર કરેલા છોડ તેમજ ગાર્ડન માટે ઉપયોગી સાધનોનું નિદર્શન કરવામાં આવ્યું. સાથે જ ભીંડા, દુધી, તુરીયા, ગુવાર, રીંગણ, ટામેટા સહિતના શાકભાજીના બીજની કીટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું. આ અંતર્ગત તા.20/08/2026, સવારે 10:00 થી 12:00 કલાકે, ઉમરા કોમ્યુનિટી હોલ ખાતે શહેરીજનો માટે ટેરેસ ગાર્ડનિંગ તાલીમનું આયોજન કરવામાં આવેલ. આ તાલીમનો 134 શહેરીજનોએ લાભ લીધો.
સુરત શહેરમાં તબક્કાવાર તમામ ઝોનમાં નીચે મુજબ તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે.
* ડીંડોલી કોમ્યુનિટી હોલ - ૨૨/૦૮/૨૦૨૬, સવારે ૧૦:૦૦ થી ૧૨:૦૦
* સચિન કોમ્યુનિટી હોલ - ૨૪/૦૮/૨૦૨૬, સવારે ૧૦:૦૦ થી ૧૨:૦૦
* હરીનગર-૩ કોમ્યુનિટી હોલ - ૩૧/૦૮/૨૦૨૬, સવારે ૧૦:૦૦ થી ૧૨:૦૦
* કોમ્યુનિટી હોલ, બોમ્બે માર્કેટની બાજુમાં - ૦૨/૦૯/૨૦૨૬, સવારે ૧૦:૦૦ થી ૧૨:૦૦
* ઉત્રાણ કોમ્યુનિટી હોલ - ૦૩/૦૯/૨૦૨૬, સવારે ૧૦:૦૦ થી ૧૨:૦૦
* કોમ્યુનિટી હોલ, ગાયત્રી ડેપોની બાજુમાં - ૦૫/૦૯/૨૦૨૬, સવારે ૧૦:૦૦ થી ૧૨:૦૦
ચાલો, ઘરની અગાસીને બનાવીએ હરિયાળી અને સ્વસ્થ જીવનની નવી શરૂઆત!
#TerraceGardening #TerraceGarden #UrbanGardening #GreenSurat #GreenCity #SustainableSurat #SustainableLiving #UrbanGreenery #GoGreen #KitchenGarden #HomeGardening #GardeningForHealth #HealthyLifestyle #OrganicGardening #KitchenCompost #IndoorGardening #VegetableGardening #EnvironmentFriendly #SustainableDevelopment #UrbanAgriculture #GardeningTraining #GreenInitiative #SMC #Surat #SuratMunicipalCorporation #TeamSMC @InfoSuratGOG
સ્વચ્છતા, જાગૃતિ અને સ્વસ્થ સુરત તરફ વધુ એક મજબૂત પગલું!
સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારો અને શાળાઓમાં નાગરિકો તથા વિદ્યાર્થીઓમાં પર્યાવરણ અને જાહેર આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવા માટે વિશેષ IEC (Information, Education & Communication) પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું.
- કચરાનું ૪ શ્રેણીમાં વર્ગીકરણ
- Single Use Plastic (SUP) મુક્ત સુરત માટે જનજાગૃતિ
- 5R – Refuse • Reduce • Reuse • Recycle • Recover નો સંદેશ
- VBDC વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગોથી બચવા જરૂરી સાવચેતી અંગે માર્ગદર્શન
જાગૃત નાગરિક, સ્વચ્છ શહેર અને સ્વસ્થ સમાજના નિર્માણ માટે સુરત મહાનગરપાલિકાનો સતત પ્રયાસ.
આવો, આપણે સૌ મળીને સ્વચ્છ, હરિયાળું અને સ્વસ્થ સુરત બનાવીએ.
#CleanSurat #SwachhSurvekshan #WasteSegregation #4BinSegregation #NoSingleUsePlastic #SUPFree #5R #ReduceReuseRecycle #EnvironmentalAwareness #VBDC #MosquitoControl #DenguePrevention #MalariaPrevention #PublicHealth #IECActivity #GreenSurat #HealthySurat #SwachhBharat #CitizenAwareness #SmartCitySurat #CleanAndGreenSurat #Surat #SuratMunicipalCorporation #SMC #TeamSMC
@InfoSuratGOG@sbmugujarat
સુરત શહેરમાં ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતા જાળવવા SMCની કડક કાર્યવાહી!
આરોગ્ય વિભાગની ફૂડ સેફ્ટી ટીમો દ્વારા શહેરના વિવિધ ઝોનમાં હોટલ, રેસ્ટોરન્ટ અને ખાદ્યપદાર્થો વેચતા એકમોમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી.
આ તપાસ દરમિયાન કુલ 209 હોટલ/રેસ્ટોરન્ટની ચકાસણી, 34 ઢાબાઓની ચકાસણી અને 548 કિ.ગ્રા. જેટલા અખાદ્ય/નાશવંત ખાદ્યપદાર્થોનો નાશ કરવામાં આવ્યો. નિયમોના ભંગ બદલ 128 નોટિસો આપવામાં આવી અને 43 હોટલ/રેસ્ટોરન્ટને બંધ કરવામાં આવ્યા. કાર્યવાહી દરમિયાન કુલ ₹4,43,800નો વહીવટી ખર્ચ વસૂલ કરવામાં આવ્યો.
આ ઉપરાંત, ફૂડ હેન્ડલર્સના મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ, પેસ્ટ કંટ્રોલ સર્ટિફિકેટ, ખાદ્યપદાર્થોની ગુણવત્તા, સ્વચ્છતા, કચરાના યોગ્ય નિકાલ અને પાણીની શુદ્ધતા અંગે પણ ચકાસણી કરવામાં આવી.
સુરત મહાનગરપાલિકાની અપીલ —
સ્વચ્છતા અને ગુણવત્તાના નિયમોનું પાલન કરો, નાગરિકોના આરોગ્ય સાથે કોઈ બાંધછોડ ન કરો.
ખાદ્ય સુરક્ષા માટે SMCની નજર સતત તમારા પર છે!
#FoodSafety #FoodSafetyInspection #FoodHygiene #FoodQuality #FoodSafetyAwareness #SafeFood #HealthySurat #CleanSurat #PublicHealth #HealthAndHygiene #FoodBusiness #RestaurantInspection #FoodSafetyTeam #FoodSafetyFirst #HygieneMatters #CitizenSafety #SuratCity #SMCAction #PublicAwareness #Surat #SMC #SuratMunicipalCorporation #TeamSMC @InfoSuratGOG
શહેરના રસ્તાઓ સુરક્ષિત અને સુગમ વાહનવ્યવહાર માટે યોગ્ય સ્થિતિમાં રહે તે હેતુથી Team SMC દ્વારા સઘન માર્ગ સમારકામ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ કામગીરી અંતર્ગત SDBC હોટમિક્સ મટીરિયલથી પેચવર્ક, જેટ પેચર ટેક્નોલોજીથી ખાડાઓનું રિપેરિંગ, મશીનરી વડે રોડ સ્ક્રેપિંગ અને જરૂરિયાત મુજબ GSB ફિલિંગ જેવી વિવિધ કામગીરી સતત હાથ ધરવામાં આવી રહી છે
શહેરના માર્ગો વધુ સુગમ, સુરક્ષિત અને ટકાઉ બને તે માટે Team SMC સતત કાર્યરત છે.
સ્વચ્છ સુરત • સુરક્ષિત સુરત
Team SMC – 24×7 જનસેવામાં સમર્પિત.
#RoadMaintenance #RoadRepair #RoadInfrastructure #SDBCHotmix #JetPatcher #PatchWork #GSBFilling #PotholeRepair #SmartInfrastructure #MonsoonPreparedness #SafeRoads #CitizenFirst #SafeSurat #SmartSurat #Surat #SMC #SuratMunicipalCorporation #TeamSMC @InfoSuratGOG
Fire Safety Awareness | Live Demonstration Program
સુરત મહાનગરપાલિકાના Fire & Emergency Services વિભાગ દ્વારા South Zone-A (Udhna) ખાતે “Live Demonstration Program”નું આયોજન કરવામાં આવ્યું.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નાગરિકો અને વિદ્યાર્થીઓમાં Fire Safety, Disaster Management, Emergency Response અને આગથી બચાવ અંગે જાગૃતિ લાવવાનો હતો.
કાર્યક્રમ દરમિયાન Hydraulic Platform, Turntable Ladder, Fire Tender, Live Fire Demo, Rope Rescue, High-Rise Rescue, Gas Leakage Response, Fire Extinguisher તથા અન્ય આધુનિક બચાવ સાધનોનું જીવંત પ્રદર્શન કરવામાં આવ્યું.
આ જાગૃતિસભર કાર્યક્રમમાં અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, આસપાસના નાગરિકો તથા શાળાના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો.
જાગૃતિ રાખો, સાવચેતી રાખો — આગથી બચાવ એ સૌની જવાબદારી છે.
#FireSafety #FireSafetyAwareness #LiveDemonstration #FireAndEmergencyServices #EmergencyResponse #DisasterManagement #FireRescue #FirePrevention #HighRiseRescue #RopeRescue #GasLeakageResponse #FireExtinguisher #SafetyFirst #PublicAwareness #CitizenSafety #SafetyAwareness #SuratCity #EmergencyServices #Surat #SMC #SuratMunicipalCorporation #TeamSMC @InfoSuratGOG
🌱 તમારું ધાબું, તમારું શાકભાજી, તમારું સ્વાસ્થ્ય!
શહેરમાં પ્લાન્ટેશન માટેની જગ્યાના અભાવને ધ્યાનમાં રાખીને શહેરીજનો પોતાના ઘર અને અગાસીમાં શાકભાજી તથા ફૂલછોડ ઉગાડી શહેરની હરિયાળી વધારી શકે તે હેતુથી સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ ઝોનમાં “તમારું ધાબું, તમારું શાકભાજી, તમારું સ્વાસ્થ્ય” અને “ટેરેસ ગાર્ડન થકી હરિયાળું સુરત” પહેલ અંતર્ગત કિચન ગાર્ડન/ટેરેસ ગાર્ડનિંગ તાલીમનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ અંતર્ગત તા. 22/08/2026, સવારે 10:00 થી 12:00 કલાકે, ડીંડોલી કોમ્યુનિટી હોલ, લિંબાયત ખાતે શહેરીજનો માટે ટેરેસ ગાર્ડનિંગ તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે.