તમામ અધિકારી મિત્રો અને નાગરિકો ને એસોસિએશન તરફથી દિવાળી પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. નવું વર્ષ આપણા સૌ માટે સુખ સમૃદ્ધિ અને સારું સ્વાસ્થ્ય લઈને આવે તેવી શુભકામનાઓ. 💐💐💐💐
આજ રોજ GMVD ટેક્નિક�� ઓફિસર એસોસિએશનના હોદ્દેદારો દ્વારા ટેક્નિકલ કેડરના પડતર પ્રશ્નોને લઈને રજૂઆત કરવા અર્થે માન. અગ્ર સચિવશ્��ી આર સી મીણા સાહેબ તથા માન કમિશનર શ્રી અનુપમ આનંદ સાહેબ સાથે મુલાકાત કરવામાં આવી હતી. (1/3)
RTO અમદાવાદ દ્વારા સ્પેશિયલ ડ્રાઇવ યોજી મોટર વાહન કાયદાના ભંગ બદલ કુલ 210 ઓટો રિક્ષા ચાલકોને રૂ.6,91,000નો દંડ વસુલ કરવામાં આવેલ છે.વધુમાં આગામી સમયગાળામાં પણ આવી ડ્રાઇવ ચાલુ રહેનાર હોય વાહનચાલકોને કાયદાનું પાલન કરવા જણાવવામાં આવે છે.@COTGuj_office@AhmedabadPolice@CollectorAhd
આરટીઓ અમદાવાદ દ્વારા ઓવરલોડ વાહનો વિરુદ્ધ માર્ગ સલામતીના ભાગરૂપે સ્પેશિયલ ડ્રાઇવ ચેકીંગ યોજી મોટર વાહન કાયદાના ભંગ બદલ કુલ 83 વાહનો સામે રૂ 13 લાખથી વધુની દંડનીય કાર્યવાહી કરવામાં આવેલ છે.@CollectorAhd@COTGuj_office@GRSAofficial