@SunilKu24969846@Ragini265 To know, why God Jesus choose to born by womb of mother marry, you should has to read Bible first. Without proper knowledge, your thoughts and belief is limited to social media only. This is the whole plan of God to born as like ordinary people. Read Bible first.
@jeetusp@JaikyYadav16 EVM is not safe for democracy. And never will be. Ballot paper election is true and fair way for election.
But government afraid of it always, And trying that ballot paper election will never happen. Killing of democracy...
@healthcaree_ Nasa ka ab tak ka sabse bada aur purana mission tha satellite Voyeger 1 & Voyeger 2. Is mission ko ab tak 47 years ho chuke hai. Aur itne saal baad bhi Voyeger bas solar system se bahar tak hi ja paya hai. To tuze kaun kaheta hai ki NASA ne koi bade jalashay ki khoj ki hai...??
જે લોકો બૂમો પાડી પાડી ને ન કરી શક્યા, એવા અશક્ય કામો એમણે ચૂપ રહીને કરી બતાવ્યા. દેશ ને ૧૯૯૧ નાં અઘરા સમયમાં નવું જીવનદાન આપનાર અને ત્યારબાદ વડાપ્રધાન તરીકે દેશ ને હમેશાં સાચી દિશામાં લઈ જનાર ડો. મનમોહન સિંહને હાર્દિક શ્રદ્ધાંજલી.
#ManmohanSingh
My berth's blanket and pillow are used by someone who travel in my cabin before me. So I request TC to provide another blanket and pillow cover. He said that he will send, but no one comes. I pressed BELL button many times, but cotch attended not come.
@IRCTCofficial
PNR: 8800070225
TRN: 12298
DOJ: 16-06-2024,
Boarding Time - 03:10 AM At Surat, 1st Class AC
No one comes to provide blanket & pillow cover. Even I said to TC about it. I travel whole night journey without blanket & pillow.
I strongly condemn such evil acts of such anti-social elements who target the holy places of other religions. In this way Rama does not become great. But this way you are showing yourself bad in the eyes of other religions. #aajtak#NarendraModi#ZeeNews#ABPLive#Congress
@ranvijaylive यदि पुरानी पेंशन योजना अयोग्य है तो पहले इन सभी नेताओं की पुरानी पेंशन बंद करें। ये देश इन्हीं कर्मचारियों की बदौलत चल रहा है. अगर ये पुरानी पेंशन मांगते हैं और ये देशद्रोही हैं तो इन नेताओं को तो पुरानी पेंशन मिल रही है, इन्हें इन कर्मचारियोंसे भी बड़ा देशद्रोही माना जाना चाहिए
@nidhirpatel6 ખરેખર શાળા તો ભણવાની જગ્યા કહેવાય. ત્યાં કોઈ પણ ધાર્મિક બાબત નો સમાવેશ ન થવો જોઈએ. પછી આવી મગજમારી થાય ત્યારે બધા હાથ ઊંચા જ કરી દેય છે. કોઈ જવાબદારી લેતું નથી.
@VtvGujarati સર્વ ધર્મ એક સમાન માં માનનારા ભારત દેશ ની છબી ત્યારે સરખી દેખાય, જ્યારે અહીં દરેક ધર્મ ના ધર્મગુરુ ઓ દેખા���.... જે આ તસવીરમાં જોવા મળતું નથી.
@Hasmukhpatelips આજ ના સમયમાં દરેક વ્યક્તિ પાસે મોબાઈલ અને વોલેટ તો હોવાનું જ. તેથી દરેક સેન્ટર માં એક રૂમ આવું બેગ મુકવા માટે એલોટ કરો. કેમ્પસ બહાર મુકાવે છે, તેથી ચોરી થવાની શક્યતા રહેલી છે. બધું થઈ ને લાખો ના મોબાઈલ ફોન આમ રોડ પર મુકાવાય ��ે. સિક્યુરિટી પણ સરખી રહેતી નથી.
@thakorbrijesh17@Hasmukhpatelips પરીક્ષા ચાલુ થાય તે પહેલા સુધી નો સમય હતો ફોર્મ ભરવા માટે. હવે ભૂલી જાવ. આટલા દિવસ થી સોશિયલ મીડિયા પર જોર જોર થી ચર્ચાઓ ચાલતી હતી, તે સમયે ફોર્મ ભર��� દેવું હતું ને... હવે કશું ના થાય દોસ્ત.
@Hasmukhpatelips પરીક્ષાખંડમાં સ્માર્ટવોચ લઈ જવાની મનાઈ છે. પણ સાદી કાંટા વાળી ઘડિયાળ લઈ જવા માટે પણ આજે કેમ્પસ ના ગેટ પર થી જ મનાઈ ફરમાવી દીધી. અને અંદર કલાસમાં પણ ઘડિયાળ નહોતી. સાદી ઘડિયાળ અંદર લઈ જવા બાબતે પોલીસ અને પરીક્ષા સ્ટાફ જોડે ગેટ પર જ સંધર્ષ થઈ ગયો.