@DhanrajNathwani આપના જન્મ દિવસ નિમિત્તે ઉજવલ ભવિષ્ય માટે સુભ કામના ઉતરોતર પ્રગતિ કરો એવી અંતરની શુભેચ્છા સાથે સાથે RIL JAMNAGAR ના આજુબાજુ ના ગામો મા આપે જે વિકાસની જયોત જગાવી છે તે આપના પ્રયાસોથી અવિરતપણે જલતી રહે તેવી અપેક્ષા સહ જય દ્વારકા ધીશ.
प्रिय नड्डा जी,
रैली रद्द होने का कारण ख़ाली कुर्सियाँ रहीं।
यक़ीन न हो तो, देख लीजिए 👇
और हाँ, बेतुकी बयानबाज़ी नहीं,
किसान विरोधी मानसिकता का सच स्वीकार कीजिए और आत्म मंथन कीजिए ।
पंजाब के लोगों ने रैली से दूरी बनाकर अहंकारी सत्ता को आईना दिखा दिया है।
ગૌણ સેવા પસંદગી મંડળના હેડ ક્લાર્ક જેવી સામાન્ય પરિક્ષાના પેપર જંગી રકમ આપી લીક થાય છે તો...
મોટી પરિક્ષાના પેપર, પરિક્ષા પધ્ધતિ, પરિણામ અને પ્રવેશમાં કેટલી ગરબડો થતી હશે?
મેડિકલ કોલેજોમાં પ્રવેશ માટે આચરવામાં આવતા કૌભાંડ અને ગરબડો ઉપર આધારિત વેબ સિરીઝ
'વ્હિસલબ્લોઅર' જરૂર જોવી!