જ્યારે તમને લાગે કે બધું તમારી વિરુદ્ધ થઈ રહ્યું છે, ત્યારે યાદ રાખો કે વિમાનને
ઉપર જવા માટે પવનની વિરુદ્ધ જવું પડે છે, નહીં કે પવન સાથે.
#LRD_ભરતી#LRD_WAITING#LRD_ન્યાયયાત્રા#LRDS
વિચારો એવા રાખો કે, તમારા વિચાર પર પણ કોઈને વિચારવું પડે સમુદ્ર બ���ી ને શું ફાયદો બનવું હોય તો, "નાનું તળાવ"બનો જયાં સિંહ પણ પાણી પીવે તો ગરદન નમાવી ને.
#LRD_ભરતી
#LRD_WAITING
#LRDS