માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જીનો મહી કમાન્ડ વિસ્તારમાં ખેડૂતોના ઊભા પાકને બચાવવા સિંચાઈનું પાણી પૂરું પાડવાનો કિસાન હિતલક્ષી નિર્ણય.
આ સંવેદન સ્પર્શી નિર્ણય અનુસાર તા.10 ઓક્ટોબર, 2026થી જ કડાણા ડેમમાંથી 5500 ક્યુસેક પાણી છોડવાનું શરૂ કરવામાં આવશે.
આદરણીય પ્રધાનમંત્રી શ્રી @NarendraModiજીના જનસેવા અને રાષ્ટ્રસેવાના 25 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આજે માનનીય મુખ્યમંત્રી શ્રી @bhupendrapbjpજીની અધ્યક્ષતામાં યોજાયેલ રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં સર્વાનુમતે અભિનંદન પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે.
આદરણીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબના જનસેવા અને સુશાસનના 25 ગૌરવવંતા વર્ષ નિમિત્તે નાગરિકોને ઘર આંગણે સરકારી સેવાઓ અને યોજનાઓનો લાભ સરળતાથી મળી રહે તેવા જનહિતલક્ષી અભિગમ સાથે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા યોજાયેલા ‘સેવા સેતુ કાર્યક્રમ’ માં લાભાર્થીઓ સહાય અર્પણ કરી.
विश्व डाक दिवस पर देशभर के सभी डाक कर्मियों को हार्दिक बधाई एवं शुभकामनाएं।
पत्रों से लेकर आधुनिक डाक सेवाओं तक, भारतीय डाक ने समय के साथ संचार के बदलते स्वरूप को अपनाया है।
#WorldPostDay#IndiaPost#IshwarsinhPatel
हिंदी और मराठी सिनेमा के प्रतिष्ठित अभिनेता श्री नाना पाटेकर जी के निधन से मन अत्यंत दुःखी है।
विभिन्न भूमिकाओं में अपने जीवंत अभिनय और दमदार संवादों से उन्होंने सिनेमा प्रेमियों के बीच जो स्थान बनाया, वह सदैव याद किया जाएगा। उनका निधन कला जगत की अपूरणीय क्षति है।
માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબના 25 વર્ષના જનસેવાના અવિરત સેવાયજ્ઞ પર માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી @NitinNabinજીનો વિશેષ લેખ...
#25YearsOfSeva
भारतीय वायु सेना दिवस के अवसर पर देश के सभी नभ योद्धाओं एवं उनके परिवारों को हार्दिक शुभकामनाएं।
राष्ट्र की सीमाओं की सुरक्षा हो या प्राकृतिक आपदा के समय राहत और बचाव कार्य - हमारी वायु सेना ने हर परिस्थिति में सेवा, साहस व संवेदनशीलता का परिचय दिया है।
#AirForceDay
“સેવાની જ્યોતિથી વિકસિત ભારત તરફ”
આદરણીય વડાપ્રધાન શ્રી @narendramodiજીના રાષ્ટ્રસેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘સેવા જ્યોતિ યાત્રા’ અંતર્ગત રાજપીપળા ખાતે સેવાભાવ, સમર્પણ અને રાષ્ટ્રનિર્માણના સંકલ્પને જનજન સુધી પહોંચાડવાનો અવસર છે.
#SevaJyotiYatra#25YearsOfSeva
ગુજરાતી સાહિત્ય જગતના અગ્રણી વાર્તાકાર અને નવલકથાકાર ઈલા મહેતાના નિધન પર ઊંડા દુઃખની લાગણી અનુભવું છું.
પરમકૃપાળુ પરમાત્મા સદગતના આત્માને શાંતિ પ્રદાન કરે અને તેમના પરિવારજનો તથા સાહિત્યપ્રેમીઓને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.
ૐ શાંતિ🙏
जिसने मुझे जिताया, उसने मुझे विनम्र होना सिखाया
जिसने मुझे गिराया, उसने मुझे फिर खड़ा होना सिखाया
हर संकट मेरे धैर्य की परीक्षा रहा,
हर सफलता ने मेरे दायित्वबोध को विस्तार दिया
#25YearsOfSeva
જનસેવાના 25 વર્ષોની ગૌરવપૂર્ણ સફર, દૂરંદેશી નેતૃત્વ અને રાષ્ટ્રનિર્માણની અડગ પ્રતિબદ્ધતાને ઉજાગર કરતો શ્રી અઢિયાજીનો આ લેખ અત્યંત પ્રેરણાદાયી છે.
આદરણીય વડાપ્રધાનશ્રી @narendramodiજીના રાષ્ટ્રહિત કેન્દ્રિત કાર્યવિચાર અને સુશાસનના અભિગમને સમજવા આ લેખ અવશ્ય વાંચો...
#25YearsOfSeva
25 years of seva, 25 years of transformation.
From transforming Gujarat into a model of development to leading India’s growth story through challenging times, Hon'ble PM Shri @narendramodi Ji’s journey has always been guided by one constant: the spirit of seva.
#25YearsOfSeva
ગુજરાતમાં સ્થાપિત 'સુશાસન અને વિકાસ મોડેલ'ના મજબૂત પાયા પરથી શરૂ થયેલી આ પ્રેરણાદાયી યાત્રા આજે સમગ્ર રાષ્ટ્રના ગૌરવનું કેન્દ્ર બની છે. વડાપ્રધાન તરીકે તેઓ "વિકસિત ભારત"ના સંકલ્પ સાથે દેશને વૈશ્વિક ફલક પર નવી ઊંચાઈએ લઈ જઈ રહ્યા છે.