@Joshi1Mitali બેન તમારી ખૂબ સાચી વાત છે પણ મારે સાથે એટલું જ કહેવું છે કે બાબા સાહેબની જયંતી પણ બધા જ જાતિના જ્ઞાતિના લોકોએ ભેગા થઈને ઉજવવી જોઈએ કારણકે બાબાસાહેબ કોઈ એક જાતિના નહીં પણ આખા ભારતના હિત અને માટે કાર્ય કર્યું એસસી એસટી ઓબીસી અને સમાજમાં સમાનતા લાવવા માટે કાર્ય કર્યું