"I didn’t pick up a girl from that garbage dump. I picked up a diamond."
This is not a movie story. A real miracle happened in the state of Assam.
Soberan, a 30-year-old man, earned his living by selling vegetables. He was not married yet.
One evening, while returning home after work, he heard the sound of a baby crying from the bushes near the road.
When he went to check, he found a new born baby girl left alone on a garbage pile. The child had been abandoned. Soberan looked around, but no one was there. The baby was innocent, cute, and beautiful. Not knowing what else to do, he took her home with him.
He decided to raise the baby himself instead of getting married. He named her Jyoti.
He worked hard every day and night to take care of her, making sure Jyoti never faced any hardship. He sent her to school and fulfilled all her needs.
Even if he went hungry, he never let her suffer. Jyoti completed a degree in Computer Science in 2013. She then began preparing for competitive exams.
She passed the Public Service Commission exam in 2014 and got a job as an Assistant Commissioner in the Income Tax Department.
Soberan cried with joy when he saw his daughter achieve something he never had the chance to do.
Jyoti now takes care of her father, but even after all her requests, he still continues to run his vegetable business.
Soberan told the media, "I didn’t pick up a girl from that garbage dump. I picked up a diamond. She is the light of my life."
Both of them are truly inspiring people.
✍️ મોડી રાતનો ૩ વાગ્યાનો સમય ચેન્નાઈ સેન્ટ્રલ રેલ્વે સ્ટેશન.
પ્લેટફોર્મ પર ચારેબાજુ લોકો સૂતા છે. તેની વચ્ચે એક ૭૮ વર્ષના વડીલ બેઠા છે સફેદ ધોતી અને શર્ટ હાથમાં વાંસની એક ટોપલી જે ગરમાગરમ ઈડલીઓથી ભરેલી છે.
ઈડલી ગરમાગરમ ઈડલી એક રૂપિયો... માત્ર એક રૂપિયો..."
કોઈ ખરીદતું નથી વર્ષ ૨૦૨૬ ચાલે છે. એક રૂપિયામાં તો ચોકલેટ પણ નથી મળતી તો ઈડલી ક્યાંથી? લોકો હસે છે તેમને પાગલ કહે છે.
મારું નામ અરવિંદ છે હું એક આઈટી (IT) કંપનીમાં કામ કરું છું નાઈટ શિફ્ટ પતાવી ઘરે જઈ રહ્યો હતો એસી ગાડી હતી ભૂખ પણ લાગી હતી પણ સ્ટેશનના સ્ટોલ પર ઈડલીનો ભાવ ૫૦ રૂપિયા હતો.
મેં પેલા વૃદ્ધને જોયા ટોપલીમાં લગભગ ૧૦૦ ઈડલીઓ હતી પણ એકેય ગ્રાહક નહોતો તેમની આંખો ભીની લાગતી હતી.
હું ગાડીમાંથી નીચે ઉતર્યો.
"દાદા એક રૂપિયામાં ઈડલી? તમને નુકસાન નહીં થાય?"
તેઓ મલકાયા"દીકરા, આ નુકસાન નથી નફો છે."
"કેવી રીતે દાદા? ચોખાનો ભાવ ગેસનો ભાવ એક ઈડલી બનાવતા ઓછામાં ઓછા ૫ રૂપિયા થાય તમે ૧ રૂપિયામાં વેચો છો?
તેમણે ટોપલી બંધ કરી ચાલ તને એક વાત કહું.
૧૯૭૫ની સાલ હતી હું ૨૫ વર્ષનો હતો રેલ્વેમાં કુલીનું કામ કરતો મહિનાનો પગાર ૧૦૦ રૂપિયા એક દિવસ ભારે વરસાદ પડ્યો કામ ન મળ્યું પૈસા પણ નહોતા ૩ દિવસથી ભૂખ્યો હતો સ્ટેશનની બેન્ચ પર જ બેભાન થઈ ગયો.
ત્યારે એક માજી — જે પ્લેટફોર્મ પર ઈડલી વેચતા હતા એક રૂપિયાની એક તેમણે મને બેઠો કર્યો મોઢા પર પાણી છાંટ્યું અને ૪ ઈડલી ખવડાવી પૈસા ન માંગ્યા.
હું રડવા લાગ્યો મેં કહ્યું મારી પાસે પૈસા નથી તેમણે મને કહ્યું દીકરા હું પણ એકવાર ભૂખી હતી તે દિવસે કોઈકે મને ખવડાવ્યું હતું મેં સંકલ્પ કર્યો છે કે જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી એક રૂપિયામાં ઈડલી વેચીશ જેથી કોઈ ભૂખ્યું ન રહે.
તું પણ વચન આપ જ્યારે તું મોટો માણસ બને ત્યારે કોઈ ભૂખ્યાને આમ જ જમાડજે.
વડીલે પોતાની આંખો લૂછી ૧૯૯૫માં એ માજી ગુજરી ગયા મરતા પહેલા તેમણે મારો હાથ પકડ્યો અને પૂછ્યું તું તારું વચન પાળીશ ને? મેં હા પાડી.
ત્યારબાદ મેં રેલ્વેના કોન્ટ્રાક્ટ લીધા ઘણું કમાયો ત્રણ મકાન છે બે છોકરાઓ અમેરિકામાં છે પણ ૧૯૯૫ થી આજ સુધી — રોજ સવારે ૩ વાગ્યે — ૧૦૦ ઈડલી એક રૂપિયો આ સ્ટેશન પર. છેલ્લા ૩૦ વર્ષથી.
મારા રૂંવાડા ઉભા થઈ ગયા દાદા રોજનું ૪૦૦ રૂપિયાનું નુકસાન મહિને ૧૨,૦૦૦ વર્ષે દોઢ લાખ!૩૦ વર્ષમાં... ૪૫ લાખ રૂપિયા!
દીકરા પૈસાની ગણતરીએ નુકસાન છે, પણ દિલની ગણતરીએ નફો છે ૩૦ વર્ષમાં મેં કેટલા લોકોને જમાડ્યા? ૧૦ લાખ ઈડલી ૧૦ લાખ પેટ ઠર્યા ૧૦ લાખ આશીર્વાદ એની કિંમત કેટલા કરોડ થાય?
ત્યાં જ એક છોકરો દોડતો આવ્યો. ફાટેલું શર્ટ ઉંમર લગભગ ૧૨ વર્ષ
દાદા ઈડલી ૩ દિવસથી કંઈ ખાધું નથી મમ્મી હોસ્પિટલમાં છે પૈસા નથી.
વડીલે પાન પર ૪ ઈડલી મૂકી ચટણી આપી ધીમે ખા દીકરા.
છોકરો ખાવા લાગ્યો... અને રડવા લાગ્યો.
"હું કાલે પૈસા આપી દઈશ..."
"જરૂર નથી જ્યારે તું મોટો થાય ત્યારે બીજા કોઈ ભૂખ્યાને જમાડજે એટલું જ કાફી છે એ જ મારી ચૂકવણી છે.
છોકરો તેમના પગે પડ્યો હું વચન આપું છું દાદા.
મેં ૧૦૦૦ રૂપિયા કાઢ્યા.
દાદા પ્લીઝ હું આ બધી ઈડલી ખરીદી લઉં છું.
તેઓ હસ્યા આ કોઈ એક વ્યક્તિને વેચવા માટે નથી આ ભૂખ્યા લોકો માટે છે જો તને ભૂખ લાગી હોય તો એક ઈડલી લે એક રૂપિયો મૂક બસ એટલું જ.
મેં ૧ રૂપિયો મૂક્યો એક ઈડલી લીધી એ મારા જીવનનું સૌથી સ્વાદિષ્ટ ભોજન હતું હું રડતી આંખે એ ઈડલી ખાતો રહ્યો.
દાદા એક વાત પૂછું?
પૂછ દીકરા.
તમારા છોકરાઓ વિરોધ નથી કરતા? એમ નથી કહેતા કે આ પૈસાનો બગાડ છે?
તેમણે પોતાનો ફોન કાઢ્યો વિડીયો કોલ કર્યો તેમનો દીકરો અમેરિકાથી લાઈવ હતો.
પપ્પા, ઈડલી વેચાઈ ગઈ? તમે ઠીક છો ને? ડોક્ટરે શું કહ્યું?
હું મજામાં છું આજે એક યુવાન આવ્યો છે એને આપણી વાત કહી.
તેમના દીકરાએ મને જોઈને સ્મિત આપ્યું.
સર આભાર પ્લીઝ મારા પપ્પાનું ધ્યાન રાખજો અમે દર મહિને ૫૦,૦૦૦ રૂપિયા મોકલીએ છીએ માત્ર આ ઈડલીઓ માટે આ તેમની ઈચ્છા છે અને અમારા આશીર્વાદ છે તેમનું વચન એ જ અમારું વચન છે.
વડીલે ફોન મૂક્યો.
જોયું દીકરા? મારા સંતાનોએ પણ આ વ્રત લીધું છે હું મરી જઈશ તો પણ આ ટોપલી નહીં અટકે એક રૂપિયા વાળી ઈડલી નહીં અટકે."
આજે ૨૦૨૬નું વર્ષ છે એ વડીલ હવે આપણી વચ્ચે નથી ગયા વર્ષે ૭૯ વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું મરતા પહેલા તેમણે મારો હાથ પકડીને કહ્યું હતું:
"દીકરા આ ટોપલી સંભાળજે વચન પાળજે.
હવે રોજ સવારે ૩ વાગ્યે ચેન્નાઈ સેન્ટ્રલ રેલ્વે સ્ટેશનની એ જ બેન્ચ પર — હું બેઠો હોઉં છું ઈડલીથી ભરેલી ટોપલી સાથે.
મેં મારી આઈટીની નોકરી નથી છોડી પણ રોજ સવારે ૨ કલાક... ઈડલી માટે આપું છું.
મારી કંપનીમાં ૨૦૦ કર્મચારીઓ છે. દરેક વ્યક્તિ દર મહિને ૧૦૦ રૂપિયાનો ફાળો આપે છે.
વન રૂપી ઈડલી ટ્રસ્ટ(એક રૂપિયા ઈડલી ટ્રસ્ટ)
👇👇👇👇