જય અર્બુદા
માન. વિપુલભાઈ ચૌધરી સાહેબને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ગયા છે.
સાહેબ ગાંધીનગર આવી જાય પછી જિલ્લા સહ સંગઠનની બેઠકો અને રચનાત્મક કામોની ચર્ચાઓ કરી સંગઠનને મજબૂત કરીશું.
*જય અર્બુદા*
નાની હિરવાની પાલડી પરા ના ઠાકોર વિનુજી લક્ષ્મનજી ને 11 બ્લડ ની બોટલ ની જરૂર પડતાં મોટી હિરવાની અર્બુદા સેના ના સૈનિકો એ બ્લડ આપી અને સેવા નુ ઉમદા કાર્ય કર્યું 🙏
આંજણા ચૌધરી સમાજનો સૌથી તાકતવર નેતા વિપુલભાઈ ચૌધરી છે.. જે જેલમાં બેઠો બેઠો પણ બે લાખ સ્નેહીજનોની સભા કરી શકે છે. અને એ પણ એકલા હાથે.. કોઈ પણ સામાજિક સંસ્થા નો સાથ લીધા વગર. વિપુલભાઈ ચૌધરી ને ભુતકાળ બનાવવા ગયા અને એ ભવિષ્યકાળ બની ગયો.
OUR LEADER VIPUL CHAUDHARY