નાની હિરવાની પાલડી પરા ના ઠાકોર વિનુજી લક્ષ્મનજી ને 11 બ્લડ ની બોટલ ની જરૂર પડતાં મોટી હિરવાની અર્બુદા સેના ના સૈનિકો એ બ્લડ આપી અને સેવા નુ ઉમદા કાર્ય કર્યું 🙏
There are many ways to demonstrate the act of togetherness. Sometimes you need to work hard to keep people united and at other times it seems simple and easy to embrace unity
OUR LEADER VIPUL CHAUDHARY
વિપુલભાઈ તમારું ઋણ આ ચૌધરી સમાજ ક્યારેય અદા નઈ કરી શકે તમે સમાજ ને જે એક કર્યો છે એ બદલ આજીવન તમારા ઋણી રહીશું જય હો વિપુલભાઈ જય હો અર્બુદા સેના
OUR LEADER VIPUL CHAUDHARY