@ArbudaSena1@iarbudasena@ArbudaSena2
અર્બુદા સેનાના સદસ્યો સાહેબ શ્રી વિપુલભાઈ માનસિંહભાઈ ચૌધરી જલ્દી જ આપણી વચ્ચે આવશે અને આપણે સહર્ષ સાથે ભોજન લઈશું અને આપણા સંગઠનને વધુ મજબૂત બનાવવાની દિશામાં આગળ વધીશું..
જય અર્બુદા જય શ્રી રામ 🙏🚩
જય અર્બુદા 🚩
@ArbudaSena1@iarbudasena@ArbudaSena2
વિપુલભાઈ ચૌધરી ખમીરવંતો આંજણો છે.
સમાજ કે સમાજ સમાજ વચ્ચે એને ક્યારેય રાજનીતિ નથી કરી. એ હંમેશા લોકહીતની રાજનીતિ કરતો રહ્યો છે.