आने वाले 5 वर्ष हमारे उस सामूहिक संकल्प का कालखंड होगा, जिसमें हम भारत की अगले एक हजार वर्ष की विकास यात्रा का रोडमैप तैयार करेंगे। ये समय भारत के सर्वांगीण विकास, समावेशी समृद्धि और वैश्विक नेतृत्व का साक्षी बनेगा।
- पीएम श्री @narendramodi#PhirEkBaarModiSarkar
આજરોજ @BJP4Gujarat અધ્યક્ષ શ્રી @CRPaatil સાહેબ ને તેમના જન્મદિવસ નિમિત્તે તેમના સુરત ખાતેના નિવાસસ્થાને મુલાકાત કરી અને આગામી લોકસભા ચૂંટણીમાં ઐતિહાસિક વિજય મેળવે તેવી શુભકામનાઓ પાઠવી.
#HBDayCRPaatil
આજનો દિવસ ઐતિહાસિક છે...
આજે આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી શ્રી @narendramodi ના નેતૃત્વમાં મહિલાઓને વિધાનસભા અને લોકસભામાં 33% અનામત આપવા માટે 'નારીશક્તિ વંદન અધિનિયમ-2023' લોકસભામાં થયું મંજૂર
આત્મનિર્ભર ભારતના પ્રણેતા, વિશ્વના સૌથી લોકપ્રિય નેતા, આપણા ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી @narendramodi ને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ
#HappyBdayModiji