જે લોકો માણસની પસંદગીમાં થાપ ખાઈ જાય છે એ લોકોને પસ્તાવું પડે છે. સંબંધ રાખતા પહેલાં માણસને ઓળખવામાં પૂરો સમય લેવો જોઇએ જેથી બાકીનો સમય અફસોસ ન કરવો પડે.
@NiravJoshi0 तरीका तो बाली,भीष्म,द्रोण,कर्ण,दुर्योधन को मारने का भी गलत था।लेकिन मरने वाले भी तो गलत ही थे।मानवाधिकार मानवों के लिए होते हैं दानवों के लिए नहीं।इस पर भगवान श्री कृष्ण ने पूरी गीता कही है।
@surydeepzala1 #ચુંટણી_સારાંશ_2022:
કોઈપણ ધારાસભ્ય એક ચોક્કસ સમાજનો નથી હોતો તે તેના વિસ્તારના તમામ સમાજ માટે બને છે. હાલના સમયમાં ચૂં��ણી જાતિ ઉપર જ જીતી શકાય છે બાકી કામ કોઈ જોતુ નથી.
@ShapariaKetan ચૂંટણીના પરિણામ પછી કેજરીવાલ ખુદ કહેશે કે ગુજરાતીઓ ગજબના ખેલાડીઓ નીકળ્યા. પપ્પુની જેમ ફેમસ તો કરી દીધો પણ વોટ તો બધા બીજેપીને જ આપ્યા.😂😂
ભગવદ્ ગીતા કોઈ સાધારણ પુસ્તક નથી,
ભગવાન શ્રીકૃષ્ણ ખુદ તમારી સાથે વાતો કરે છે.
ભગવદ્દ ગીતા એ માનવમાત્રનુ ધર્મશાસ્ત્ર છે.
ગીતા દિવસની હ્રદયથી શુભકામનાઓ.💐
@JuliAhir04 સોશિયલ મીડિયામાં નામ અને ફોલોવર વધારવા માટે લોકો કોઈપણ હદે જઈ રહ્યા છે પોતાના નજીવા સ્વાર્થ ખાતર ભવિષ્યનો કે ધર્મનો વિચાર કર્યા વગર લોકો અશ્લીલ ફોટા કે વિડિયો શેર કરી હલકી પબ્લિસિટી માટે અશ્લિલ વાતો કે પોસ્ટ કરતા પણ શરમાતા નથી એમા ટ્વિટરમા તો અમુક મહિલાઓ(પુરુષો)ની ID મોખરે છે.
@AnilDaki6@Narmada85819770 ભરોસાની ભાજપે જ ભ્રષ્ટાચારીઓને જેલ ભેગા કર્યા. પેલા છાપામાં આંકડા નહોતા સમાતા એવડા મોટા ભ્રષ્ટાચારો થતા. ઘણી કપલીનું ને બેઠા બેઠા બધું ફ્રી માં જોઈએ તો મોંઘવારી તો ભવિષ્યમાં પણ વધવાની જ..