ટ્રોલ આર્મીને પાછળ લગાડી #સોશિયલ_મીડિ���ા હેક કરાવ્યું,
હવે #ગાંધીનગર માં રહું છું તે #મકાન કોર્પોરેટર દ્વારા પ્રેશર અપાવી ખાલી કરાવ્યું,
તમને એમ હોઈ કે આ બધા હત્કંડા અપનાવવાથી દબાવી શકશો તો ભૂલ ખાવ છો દબાઈ જાય તે આ નહીં
"જેટલો તોડવાનો પ્રયાસ કરશો એટલો હું મજબૂત બનીશ મજબૂર નહીં"
@AKRAKESHIAS1 સર લાગે છે કે તમે ઘણા સમયની રાજ ને સાફ કરી રહ્યા છો.તમને કેવા માટે હવે શબ્દો ખૂટી ગયા છે.આભાર તમારો...અને મારા જેવા બધા આશાવાદી તરફથી.,.🙏🙏👏
@AKRAKESHIAS1 સર આભાર કે તમે બહુ સરળ રીતે તમે સમજૂતી આપી તે બદલ અને સર ભવિષ્યમાં પણ આવી પારદર્શી રીતે ભારતી થાય એવી તમારી પાસેથી અપેક્ષા રાખી છીએ અને અમને વિશ્વાસ છે..
@AKRAKESHIAS1 Thanks sir કારણકે આ તારીખ આપણા માટે સુનેરી તારીખ છે આ દિવસે કેશાવાનંદા ભારતી કેસ પંચાયતી રાજનો અમલ સચિન તેંડુલકર જેવા મહાન ખેલાડીનો જન્મ દિવસ છે.તેથી આ તારીખ આપણા માટે ખૂબ મહત્વની બની જાય છે.વાહ સર સારો સહયોગ ગોત્યો છે...👏👏🌄🌄
ખરેખર સાચી વાત છે જ્યારથી રાકેશ સર આવ્યા છે ત્યારથી ગૌણ સેવા gpsc જેવું બનાવ્યું છે અને છોકરાઓની અંદર નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને બધાને વિશ્વાસ છે કે હવે સિસ્ટમને અંદર ચોક્કસ બદલાવ આવશે..
ખરેખર સાચી વાત છે જ્યારથી રાકેશ સર આવ્યા છે ત્યારથી ગૌણ સેવા gpsc જેવું બનાવ્યું છે અને છોકરાઓની અંદર નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને બધાને વિશ્વાસ છે કે હવે સિસ્ટમને અંદર ચોક્કસ બદલાવ આવશે..
@AKRAKESHIAS1 સર જૂની પરીક્ષામાં એવું બનેલું છે કે પરિક્ષા મોડે લેવાને કારણે તેમાં કરન્ટ છે તે જૂનું પૂછાય છે તો આ પરીક્ષાનું પ��પર છે તે કાઢી નાખેલ છે કે એપ્રિલમાં કાઢવાનું બાકી છે તે જણાવવા વિનંતી.
@YAJadeja sir finally atdo result to be declared and and cutt off to be so high 140 it is impossible to take 140to the 150 but this is gsssn is possible😓😄😷