64 ધ્રાંગધ્રા-હળવદ વિધાનસભાની સીટ ની ટિકિટ માગણી શ્રી @IKJadejaBJP સાહેબ ને ટિકિટ આપવા માટે હજારો કાર્યકરો,હોદેરારો, નગરપાલિકા સભ્યો, જિલ્લા પંચાયત સભ્યો,વેપારીઓ તથા તમામ સમાજ આગેવાનો ધ્રાંગધ્રા શહેરના તમામ પ્રજાજનો ગાંધીનગર કમલમ ખાતે પ્રદેશ સંગઢનને રજુઆત કારેલ છે
@narendramodi
ચાય પે ચર્ચા INDIA tv ના સુપ્રસિદ્ધ શો માં કોંગ્રેસ ના x-mla આ.દિલીપસિંહજી અને INDIA tv ના એન્કર abhishek સાથે ચાય પે ચર્ચા કરી
બે ત્રણ દિવસ માં શો ટેલિકાસ્ટ થશે
જેનું નામ જ વિકાશ પુરૂષ તરીખે ઓળખાઈ એવા શ્રી આઈ કે જાડેજા સાહેબ ના જ્ન્મ દિવસ ની હાર્દીક શુભકામના હેપ્પી હેપ્પી વાલા જન્મદિવસ ની શુભકામના સાહેબજી.
મા આશાપુરા આપને સફળતા અને સારૂ સ્વાસ્થ્ય આપે અને આપની મનોકામના પૂર્ણ કરે એવી શુભકામનાઓ..
@IKJadejaBJP
My greetings to all friends in the media on National Press Day. I appreciate the hardwork of our media, especially the reporters & camerapersons, who tirelessly work on the ground and bring forth various news that shapes national as well as global discourse.