શરૂ થઇ ફરી નિશાળો તો કેટલીક થોડા સમય માં થશે,
એ બાળકો નો સવાર થતા કલરવ,
ને વળી એમની માતા ઓ નો એમને તૈયાર કરવાના પ્રયાસો,
રોજ સવાર માં સંભળાતિ એ બાળકો ના નામની બૂમો,
એ આવ્યો ઉભરો રે પાંચ મિનિટ થી લઇ ને
કેટલી વાર લાગશે હજી પ્રાર્થના શરૂ થઇ જશે ના સાદ.
Data exploits
માહિતી ની ઉચાપત
આમ તો વિજ્ઞાન મારો વિષય નથી છતાં એક મિત્ર ના કહેવાથી લખવાનો પ્રયત્ન કર્યો છે.
આપણા જીવનમાં આજે ટેક્નોલોજી નું મહત્વ ઘણું વધી ગયું છે. હું એમ કહું કે ટેક્નોલોજી વગર નું જીવન પાંગળું છે તો એમાં કઈ જ ખોટું નહીં હોય.ટેક્નોલોજી નો ઉપયોગ પહેલા પણ થતો