ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં મંદિરથી ઘરે પરત ફરી રહેલી એક મહિલાને બાઇક સવાર બે બદમાશોએ સરનામું પૂછવાના બહાને રોકી હતી અને ઝાપટ મારીને તેની કાનની બુટ્ટીઓ લૂંટી ફરાર થઈ ગયા હતા.
Read more at: https://t.co/xr1jIGM2b2
#Muzaffarnagar#UttarPradesh#CrimeNews#ChainSnatching
સુરત શહેરમાં મેટ્રો ટ્રેન શરૂ થાય તે પહેલાં જ સ્થાનિક વેલ્ડિંગ કારીગર સાકિર અબ્દુલ ગનીએ પોતાની અદ્ભુત કળાથી અસલી જેવી સુરત મેટ્રોનું મોડલ તૈયાર કરીને સૌને આશ્ચર્યચકિત કરી દીધા છે.
Read more at: https://t.co/xr1jIGM2b2
#Surat#SuratMetro#SakirAbdulGani#Artist#Innovation