ગણદેવી નગરપાલિકા દ્વારા શાકભાજી માર્કેટમાં સિંગલયુઝ પ્લાસ્ટિક બેન વિશે લોકજાગૃતિ કેળવવામાં આવી તેમજ કચરાના વર્ગીકરણ વિશે માહિતી આપવામાં આવી. ULB CODE 802616
ક પેડ માં કે નામ ભગવાન બિરશામુંડા ગાર્ડન ની સફાઇ અને સોર્સસેગ્રી કેશન વિષે માહિતી આપી તેમજ કચરા ને ૪ કેટેગરી માં વિભાજીત કરવા માટે SWM રૂલ્શ ૨૦૨૬ મુજબ લોક જાગૃતિ કેળવવામાં આવી. ULB Code 802616
તા. 21 માર્ચ, આંતરરાષ્ટ્રીય વન દિવસ; મુખ્ય હેતુ જંગલોના સંરક્ષણ માટે પ્રોત્સાહિત કરવાનો છે. વર્ષ 2026 માટે આ દિવસની થીમ 'જંગલો અને અર્થતંત્ર' રાખવામાં આવી છે, જે આર્થિક સમૃદ્ધિ અને ટકાઉ વિકાસમાં જંગલોની પાયાની ભૂમિકાને ઉજાગર કરે છે.
#InternationalDayofForests2026
ગુજરાતના શહેરોમાં ‘ગ્રીન રિવોલ્યુશન’
અમૃત 2.0 હેઠળ ₹117.56 કરોડના ખર્ચે રાજ્યના શહેરી વિસ્તારોમાં હરિયાળીનું નિર્માણ થઈ રહ્યું છે. 131 બગીચાઓના વિકાસ સાથે શુદ્ધ હવા અને પર્યાવરણ જાળવણી થઈ રહી છે.
#GreenGujarat#UrbanDevelopment
ગતિશીલ ગુજરાતના આધુનિક શહેરો
ચાલો, ઈ-સેવાઓને અપનાવીએ અને આપણા શહેરને પ્રગતિના પંથે આગળ વધારીએ. ઓનલાઇન સેવાઓનો ઉપયોગ કરીએ.
#UrbanDevelopment#DigitalGovernance
Lake & Air Watch🍃
રાજ્યના શહેરોમાં તળાવો અને હવાની ગુણવત્તા સુધારવા માટે ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશને શરૂ કરી 'લેક એન્ડ એર વોચ' પહેલ
#lake&airwatch #urbandevelopmen