@PoliceAhmedabad@AhmedabadPolice અમદાવાદ ટ્રાફિક પોલીસને વિનંતી છે રામેશ્વર બીઆરટીએસ બસ સ્ટેન્ડ રાજેન્દ્ર પાર્ક પર પણ ધ્યાન આપે, ચાર રસ્તા પાસે પણ આડેધડ શટલ રીક્ષાઓ ચારેય દિશામા ઉભી હોય છે જેના લીધે સાંજે ખુબ જ ટ્રાફિક થતો હોય છે,
સાહેબ શ્રી @AhmedabadPolice , આ વિડિઓ વટવા તળાવ પાસે નો છે. અહીંયા ઑટો વાળા બેફિકર રસ્તા પર પાર્કિંગ કરે છે. દબાણ ના કારણે રસ્તો નાનો થઈ ગયો છે. કૃપા કરીને કોઈ ઉકેલ લાવો જેથી કોઈ ને નુકશાન ન થાય અને બધા ને લાભ થાય @amdavadnew9@PMvasavada@Ahmedabad_media@i_m_prapti
18 months. Same reply. Still waiting.
#AhmedabadMetro ridership is growing rapidly, but frequency hasn’t kept pace with commuters’ needs.
For the last 18 months, commuters have been hearing the same response on increasing train frequency.
How long should passengers wait?
More passengers need more trains, not more excuses.
🚇 Increase Metro frequency.
⏱️ Reduce waiting time.
👥 Respect commuters’ time.
Amdavad deserves a Metro that moves at the speed of its growing city.
#આપણી_મેટ્રો #Ahmedabad #PublicTransport
@DDNewsGujarati@WesternRly સરસ, જે વંદે ભારત ટ્રેનની ટિકિટના પૈસા ખર્ચી શકે તેમના માટે, પણ જે સુપરફાસ્ટ ટ્રેન અસારવા થી ઉદયપુર જવા માટે સાડા પાંચ કલાક લે છે તેના પર વિચારણા અને જરૂરી સુધારા થવા જોઈએ
इस पोस्ट को ज्यादा से ज्यादा शेयर करे ताकि हॉस्पिटल के उपर सख्त कार्रवाई हो सके
मां बाप से पैसे लिए इलाज किया फिर गंभीर बच्चे को अस्पताल से बाहर कर दिया माता-पिता बच्चे को लेकर बाहर बैठे है क्या यही सिस्टम है भारत देश का 😡
सभी साथी सपोर्ट करिए ये सामाजिक मुद्दा है करवाई होनी चाहिए
કોમનવેલ્થ ગેમ્સ 2030 ને ધ્યાનમાં લઈને ફેઝ 3માં અગાઉના ફેઝ કરતાં ઝડપી કામ થશે નક્કી પરંતુ છેલ્લા 46 મહિનાથી ફેઝ 1-2 માં મુસાફરોને મળવી જોઈતી જરૂરી મૂળભૂત સુવિધાઓ પ્રત્યે તંત્ર હજી પણ નિષ્ક્રિય કેમ છે ?
last mile connectivity અને પાર્કિંગ મુદ્દે કોઈ નક્કર કાર્યવાહી નથી થઈ રહી, ridership વધે એના માટે આ બંને કામ ઝડપથી હવે હાથ પર લો તો સારું.
@CMOGuj@sanghaviharsh@AmdavadAMC@AMCommissioner@BJP4Karnavati@MetroGMRC@HiteshBarotBJP
If the news of Milk prices being increased by 9/- is true, @narendramodi ji it’s time for you to intervene.
With price of milk, unreasonable increase will take place in the prices of everything in the market. No matter what our inflation charts show, the basic Harvest brown bread that was for 35/- 3 years ago is today selling at 60. A tray of eggs was for 100/- and now selling at 230/-. A gulab jamun that was for 15/- a piece got increased to 22/- when the commercial gas price increased few months ago. One variable in the market and retailers start looting the customers. The ground reality of inflation is different as no fruit is available for less than 100/- per kilo and vegetables are selling at the price of Paneer.
I once again request you to intervene as milk is not a luxury, it’s a necessity of a common man.
अत्यन्त जरुरी सूचना — खोजी तथा उद्धारका लागि सहयोग गरिदिनुहोस् 🙏
मेरो छोरा प्रज्वल थापा र छोरी प्रनिषा थापा रसुवा, गोसाइँकुण्ड घुम्न गएको अवस्थामा हाल परिवारको सम्पर्कमा आउनुभएको छैन।
रसुवा क्षेत्रमा विपद्को अवस्था रहेकाले उहाँहरूको अवस्थाबारे परिवार अत्यन्त चिन्तित छाै ।
उहाँहरूलाई देख्नुभएको, भेट्नुभएको वा उहाँहरूको अवस्थाबारे कुनै जानकारी प्राप्त गर्नुभएको छ भने कृपया तलका नम्बरमा तुरुन्त सम्पर्क गरिदिनुहोला।
📞 9808163744
📞 97076711254
📞 9766006077 Whatsapp No
कृपया यो पोस्ट धेरैभन्दा धेरै शेयर गरिदिनुहोस्, ताकि खोजी तथा उद्धारमा सहयोग पुग्न सकोस्। 🙏
बाबू नानी सम्पर्कमा आउने काेसिश गर घर परिवार तिमीहरूको प्रतिक्षामा छाै । — with Sunkanchi Gauchan.
- Naresh Thapa
આડેધડ ઊભી રખાતી ઓટો રીક્ષાઓ માટે એક પાર્કિંગ એરિયા માર્કિંગ કરીને રખાય તો સારું. આટલા પહોળા રસ્તા હોવા છતાં left turn લેવા વાળા વાહનોને કાયમ તકલીફ પડે છે.
શરૂઆત ક્યાંક થી તો કરવી જ પડશે.
@PoliceAhmedabad@AhmedabadPolice@AMCommissioner
અમદાવાદ મેટ્રોમાં મુસાફરોનો વિશ્વાસ દિવસે દિવસે વધી રહ્યો છે, જરૂરી મૂળભૂત સુવિધાઓ પ્રત્યે હજી પણ ધ્યાન અપાયું નથી.
લોકોને પડી રહેલ મુશ્કેલીઓનું નિરાકરણ લાવશો.
@AmdavadAMC@MetroGMRC@AMCommissioner
વસ્ત્રાલ મેટ્રો સ્ટેશન પાસે પાર્કિંગ ના અભાવે 2 વ્હીલર સાઈડ માં પાર્ક કરવામા આવે છે. પાર્કિંગ કોઈને પણ નડે નહીં એવી રીતે કરવામાં આવે છે.હવે અચાનક સોસાયટી ના રહીશો દ્વારા અહીંયા PAY & PARKING નું બોર્ડ મારી દેવામાં આવ્યું છે. @AMC_Complaints@MetroGMRC
સામાન્ય માણસ બસો ના ધક્કા ખાય અને નેતાઓ અને સરકારી અધિકારીઓ vvip ટ્રીટમેન્ટ છોડાતાજ નથી 😌 ક્યાં જઈ ને અટકશે.
સરકારી ગાડીઓ નો બેફામ દુરુપયોગ
#curruption#Politics#YeThikkarkedikhao
આપણે અમદાવાદ ને દિલ્હી, બેંગ્લુરુ નથી બનવા દેવું ને ??
તો સૌથી અતિ વ્યસ્ત એવા SG HIGHWAY પર ગાંધીનગર થી ચાંગોદર સુધી વિશ્વસનીય, કિફાયતી, સમયબદ્ધ પબ્લિક ટ્રાન્સપોર્ટ સેવા શરૂ કરો. અસંખ્ય માનવ કલાક, મોંઘુ ઇંધણ અને અકસ્માતે જતાં જીવ તો બચશે સાથે લાખો લોકો વાહન ચલાવવાના દૈનિક શારીરિક માનસિક સ્ટ્રેસથી મુક્ત થશે.
(આજે 25.08.26 થલતેજ અંડરપાસનો ટ્રાફિક)
#PublicTransport #Amdavad
@AmitShah@Bhupendrapbjp@sanghaviharsh@AmitShah4BJP@BJP4Karnavati@AmdavadAMC@AMCommissioner@HiteshBarotBJP
@NiravJoshi0@NHAI_Official For years, people have been complaining about the pathetic condition of this route, yet it continues to be overlooked by @NHAI_Official and @nitin_gadkari. If nothing is being done to improve such roads, what exactly are we paying tolls for?
He is the son of a nine-time MP and a three-time MP himself. How much more empowerment does he need?
He has wealth, power, and political clout, so why does he continue to contest from reserved seats? Why not fight from an open seat? By monopolizing a reserved constituency, isn't he actively preventing a less privileged Dalit brother or sister from his party from entering Parliament?
And he isn't alone. There are many like him in every field. This argument is not a conspiracy by the GCs; they gain nothing either way. It is a question of internal accountability. Your own influential elites are holding the broader community back by refusing to step aside. So Dalits should start asking questions about where the real issue lies, instead of blaming GCs for their lack of opportunities.