#InternationalYogaDay
યોગ ફક્ત કસરત નથી;પરંતુ શરીર,મન ને આત્માને સંતુલિત કરવાનું માધ્યમ છે!એ ઘેર પણ કરી શકાય;જિમ જવાની જરૂર નથી!ચાલો,સ્વસ્થ અને હકારાત્મક જીવન માટે એક ડગલું ભરીએ અને દિનચર્યા બનાવીએ!ડોક્ટરથી દૂર રહીએ!એ રીતે અર્થવ્યવસ્થા ખમતીધર પણ બનાવી શકાય!
"કરે યોગ,રહે નિરોગ!