હિમ્મત કરીને પતિએ કહ્યું:
"જો કોઈ લેખકે લખ્યું છે કે પતિઓને પણ બોલવાનો હકક હોવો જોઈએ.
પત્ની એ હસતા હસતા કહ્યું:
"જુઓને... એ લેખક પણ લખીને જ જણાવે છે.
બોલવાની હિમ્મત નથી...!!!
🙈......🤣😝😂🤓🤗🤩
પત્નીએ પતિને પૂછ્યું-
"તમે ફેસબુક પર વિદેશી છોકરીઓ જોડે ચેટીંગ કેમ કરો છો?"
પતિ: તને શું લાગે છે, ભારત ના આંતરરાષ્ટ્રીય સંબંધો ખાલી મોદીજી ના લીધે સુધરી રહ્યા છે?
😁😁😁