🌈રંગ, ઉમંગ, તરંગ અને ઉત્સાહના આ પાવન પર્વ નિમિત્તે🌈
ઇન્દ્રધનુષ્યના રંગો જીવનમાં નવી ઉર્જા અને સંબંધોમાં મધુરતા પ્રદાન કરે
સદગુણો ના રંગ જીવનમાં અવિરત રહે, અને જીવન ની દરેક પળ ખુશીના રંગોથી સજ્જ રહે
એજ શુભ મંગલકામનાઓ સાથે ધુળેટી ની રંગભરી શુભેચ્છાઓ🎨🌸
महान स्वतंत्रता सेनानी चंद्रशेखर आज़ाद जी की पुण्यतिथि पर उन्हें विनम्र श्रद्धांजलि ।💐
तू माटी का लाल है ,कोई कंकड़ या धूल नहीं !
सपूत माँ भारती के लाल शहीद चंद्रशेखर आजाद 'तिवारी'
#FreedomFlight#Leadership
“वे कहाँ रहे, वे कहाँ गए
ये धूमिल अभी कहानी है,
हमने तो उनकी संघर्ष कथा,
आज़ाद फ़ौज से जानी है
माँ भारती के अमर सपूत, भारतीय स्वाधीनता संग्राम के महानायक नेताजी सुभाष चंद्रजी की जयंती पर उन्हें कोटिशः नमन | 🙏
*'पराक्रम दिवस*' पर हार्दिक हार्दिक बधाई 💐
*રથયાત્રા ના પાવન પર્વ નિમિત્તે ઇજનેરો / કર્મચારીઓ અને તેમના પરિવારજનો ની સુખાકારી માટે ભગવાન જગન્નાથ ના ચરણો માં શ્રદ્ધેય -મંગલમય પ્રાર્થના.*🙏.
*અષાઢી બીજ -કચ્છી નવીન વર્ષ -નિમિત્તે શુભેચ્છાઓ* 💐
*જય શ્રી કૃષ્ણ*