प्रखर राष्ट्रवादी नेता, महान चिंतक, भारत की एकता और अखंडता के लिए अपना बलिदान देने वाले जनसंघके संस्थापक श्रद्धेय डॉ.श्यामा प्रसाद मुखर्जी जीकी पुण्यतिथि पर शत-शत नमन🙏
'જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા' ના મંત્રને સાકાર કરવાના ભાગરૂપે વિધાનસભા_૬૮, વોર્ડ નં.૪ માં પારેવડી ચોક ખાતે સુભાષચંદ્ર બોઝની પ્રતિમા પાસે ધારાસભ્યશ્રી @udaykangadbjp તેમજ વિધાનસભા ટીમ સ્વચ્છતા અભિયાનમાં સહભાગી થઈ સ્વચ્છતાનો સંકલ્પ લીધો.
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વિધાનસભા_૬૮ ખાતે ધારાસભ્યશ્રી @udaykangadbjp તેમજ પૂર્વ મહામંત્રીશ્રી @AmoliyaDyMayor સાથે વોર્ડ-૫ સંગઠન તેમજ કોર્પોરેટરો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું...
सौम्य एवं प्रखर व्यक्तित्व के धनी, कुशल संगठनकर्ता और करोड़ों कार्यकर्ताओं के मार्गदर्शक, भारतीय जनता पार्टी के राष्ट्रीय अध्यक्षश्री @NitinNabin जीको जन्मदिवस की हार्दिक शुभकामनाएं💐
આજે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની વોર્ડ નં.૫ ભવ્ય ઉજવણી રાજકોટ મહાનગર યુવા મોરચાના સાથે ધ્વજ ફરકાવીને કરી યુવાશક્તિનો આ જ ઉત્સાહ ભાજપના ભવ્ય વિજયનો મજબૂત પાયો છે.
સહભાગી થનાર તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર🚩
#BJPSthapnaDiwas