ફક્ત ગોપાલભાઈ નાં ઉમેદવાર તરીકે જાહેર થવાંથી વિસાવદર ને થયો લાખો કરોડો રૂપિયાનો ફાયદો..
આજે ગુજરાતમાં આમ આદમી પાર્ટી દિવસે ને દિવસે મજબૂત થઇ રહી તેમ તેમ ગુજરાતીઓ નો ફાયદો વધતો જાય છે.
ગુજરાતનાં લોકો જો ગુજરાતનું હિત ઇચ્છતા હોય તો આમ આદમી પાર્ટીને વધારે મજબૂત બનાવી સપોર્ટ કરે.
AAP સંયોજક શ્રી @ArvindKejriwal ની વિસાવદરની જનતાને અપીલ.
ગુજરાતની વિધાનસભામાં ખેડૂતોનો બુલંદ અવાજ ઉઠાવવા માટે શ્રી @Gopal_Italia ને વિસાવદરથી ચૂંટણી જીતાડવા માટે અરવિંદ કેજરીવાલે અપીલ કરી.
AAP અને કોંગ્રેસ વચ્ચે બેઠકો દરમિયાન નક્કી થયું હતું કે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં AAP પોતાનો ઉમેદવાર નહીં ઉભો રાખે અને વિસાવદર પેટા ચૂંટણીમાં કોંગ્રેસ પોતાનો ઉમેદવાર નહીં ઉભો રાખે.
AAP એ પોતાની ફરજ નિભાવી દીધી છે અને હવે કોંગ્રેસનો વારો છે.
@Gopal_Italia
ગુજરાતમાં ભાજપ એમ માને છે કે તે જેને ધારે અને પક્ષ પલટો કરાવે, પણ હું ગોપાલ ઇટાલીયા આજે ભાજપને ચેલેન્જ કરું છું કે જો ભાજપમાં કોઈ માઈનો લાલ હોય તો ગોપાલ ઇટાલીયા ને ડરાવી, ધમકાવી અને પક્ષપલટો કરાવી બતાવે.
- @Gopal_Italia
ગોંડલ હદ વિસ્તાર ચાલુ; લોકશાહી પૂર્ણ...
પહેલા કહેવત હતી "ગોંડલ ચાલુ થાય ત્યારથી કાયદો વ્યવસ્થા પૂર્ણ થાય "પરંતુ હવે કદાચ એવી કહેવત બનાવી પડશે કે "ગોંડલ હરદવિસ્તાર ચાલુ; લોકશાહી પૂર્ણ" કારણ કે તાનાશાહી જેવો માહોલ એ ગોંડલમાં પળતો પોષતો મોટો થતો હોય એવું લાગી રહ્યું છે ત્યારે અન્યાય સહન કરવામાં કે લોકશાહી ની હત્યા થતી જોતી રેહવાનો અમને શોખ નથી ત્યારે આ બોલવું અત્યંત આવશ્યક બન્યું છે..
#gondal #gujarat #democracy #FightForRight #dirtypolitics
ભાજપ ગુંડાઓનો પક્ષ બની ગયો છે. ગાંધીનગર લોકસભા બેઠકમાં જયરાજે અમિત શાહને વધુ લીડ અપાવવા મદદ કરી હતી. તેનો બદલો જૂઓ.
0000000000
ભાજપના રાજકોટ જિલ્લા પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ કહ્યું જયરાજસિંહ જાડેજા અમારા બાપ સમાન, ગોંડલની સીટ પર ગણેશ જાડેજા જ MLA બનશે. બહારના લુખ્ખાઓએ ગોંડલની સીટ પર લાળ ટપકાવી નહીં, પટેલ સમાજ ગણેશને ખભે બેસાડી MLA બનાવશે.
000000
પરસોતમ રૂપાલા, જયેશ રાદડીયા, વરૂણ પટેલ, પરષોત્તમ પીપળીયા, ભરત બોઘરા જેવાં નેતાઓ ગોંડલમાં પાટીદાર સમાજના યુવાનને માર્યો તો દોડી આવ્યા. ભાજપ હવે જયરાજની પડખે ઊભો છે. ભાજપે ગુજરાતને જ્ઞાતિવાદના ખતરનાક ઝેર પીવડાવી દીધુ છે. આવું તો કોંગ્રેસના ઝીણા દરજી કે માધવસિંહે પણ ઝેર ફેલાવ્યુ ન હતું.
ગુજરાત હવે મોદી કે શાહના હાથમાં સલામત નથી. ગુજરાત ખતરનાક માર્ગે છે. ચેતો.
આઠ પાસમાં ત્રેવડ હોય તો એની જાહેરમાં ધોલાઈ કરીને એનું ઘર તોડી પાડે અને જેલ ભેગો કરે...
જાહેરમાં ફરે છે છતાં ફરિયાદી મહિલા ઉપર જ પોલીસ ફરિયાદ કરે છે. .
વાહ ભાઈ વાહ...
બે પાંચના ઘર તોડી નાખવાથી સિંઘમ ન બનાય...
🍊😡