@Akriti__000 એને જોઈને 😅.
✍️અમુક બાબતમાં આપણે જાતેજ આપણાં બોડી નેં. મેડિસિન નું આદિ બનાવી દીધુ છે. આ ફાસ્ટ યુગમાં પોતે પોતાનાં માટે સમય નથી ફાળવતા એટલે. અંતે દવા નો સહારો લેવો પડે છે. મારે સુગર 480.આવીગ્યુ તૂ. ઈ માત્ર છ મહિનામાં ગાયબ 😅નાં કોઈ પરેજી કે નાં કોઈ દવા. ફક્ત સિડ્યુલ માં ચેન્જ
@Akriti__000 તો તમે શું કેવા માંગો છો,? તમારે તો ગૌરવ લેવુ જોઈયે કે નહીં.? 😅નાચ નાં જાને આંગન ટેડા. ખેર છોડો.ઈતો જેની જેવી સમજ હોઈ એવી માને બાકી સ્ત્રી એટલે. વાત્સલ્ય. ત્યાગ નેં સમર્પણ ની મૂર્તિ. એનો કોઈ પર્યાય નથી. સુકામે હલકું વિચારો છો. 😇હાં શક્ય છે કામાંધ કે વાશના નો પૂજારી હોઈ ઈ લટ્ટુ.
@Akriti__000 ૐ શાંતિઃ ૐ 🌹🙏. RIP. બહુ દુઃખ સાથે ક્વ તો આ નાયક નહીં પણ પોતાની જિંદગી માં મહા નાયક હતા. એની કિયાંય નોંધ જોવા નથી મળતી. આમનું બાળપણ અતિ વિકટ અને સંઘર્ષ મય વીત્યુ.ત્યાર બાદ એમણે અનેક નાં જીવનમાં દિવાળી (રોશની) લાવી છે.જે ગણી નાં શકાય એટલી. અતિ ઉત્કૃષ્ટ આત્મા હતા પાટેકર જી.🌹🌹🙏
પહેલાની નવરાત્રીની વાત જ કંઈક અલગ હતી.! 🪘💃🕺
પહેલા વાગતા ઢોલ, ને બૈરા ફરતા ગોળ. 🥁😜
પછી આવ્યું બેન્ડ, ને બૈરાએ પહેર્યા પૅન્ટ. 😂👖
પછી આવ્યું DJ, અને બૈરા ગયા બીજે.
સમય બદલાયો, તો નવરાત્રી પણ બદલાઈ ગઈ! 😂🤫
"जाको राखे साइयां मार सके न कोय!" 🙏✨
तीन मंजिला इमारत की बालकनी से अचानक गिरे एक मासूम बच्चे को नीचे खड़े जांबाज युवक ने हवा में ही लपक लिया।
ज़मीन पर गिरने से ठीक एक सेकंड पहले हवा में लपका।
An absolute miracle caught on CCTV! Incident from Egypt.
@Akriti__000 😇😭શું કરે.. આજકાલ માણષ નાં માઈન્ડ માં ક્યારે કયો વિચાર આવે ઈ જ નક્કી નથી હોતુ.જે સમજી શકે છે એ. સાંમેથી ઈમ્પ્રેસ થશે નેં નાં સમજી શકે ઈ. Msg નો પણ રીપ્લાય આપવાનું ટાળશે.. જેવી જેની સમજ નેં જેવી જેને કદર. 😅બાકી તો જે મળે એમાજ અપ્સરા માની લેવાની હોઈ.
@Sharma_gril1 KYA BATAIYE 😇 AAJKAL TO SADI KE BAD BHI. BOY FRIEND RAKHTI HAI OUR NA JANE KYA KYA KARTI HAI.. ✍️SAB KO 12. BARAVI KE BAD LADDU FUTTA HAI. 😜 FIR KANTROL KARE YA NAHI KARE USKE UPAR DIPAND HAI
@Akriti__000 બચ્ચારા ભૂરા નાં ભાગ્ય 😅
😜મને એક તર્ક મગજમાં આવ્યો આ વાંચીને કે કદાચ એટલે જ લેડીઝ નેં ચણીયા અને લેગીશ. ડ્રેશ. નક્કી કરવામાં આવ્યો હશે કોને ખબર ક્યારે. બોડી ગ્રોથ કરીજાય. 😅 નેં નિત નવા કપડા લાવવા પડે. 😜પછી ફ્લેટ ખોલ્યા ખોલ.. અંતે. છેલ્લી સિલાઈ આવીજાય.
@Akriti__000 તમને શું હવાર હવાર માં. અહકિયો ઉપડ્યો છે. આયાં. પાગરણ પાથર્યા છે તોય નીંદર નથી આવતી.. સવારે સીરામણ, બપોરે ભાત આવે પછી બપોરા થાય અને હાંજે તો વેલુ વારૂ કરી લેવુ પડે કેમ કે ઠાકર મંદિરે ઝાલર વાગી જાય પસી વ્યારૂ ની કરાય. 😅આઈજ મનેય કિયાંય હોરવતુ નથી કોક હથવારો જળે તો મજા આવે 🫀
@dave_janak કાશ આ ઓપરેશન ગંગા જળ. જો.. લીકર માં થાય.. ઓલ ગુજરાત માં. તો ઘણાં લોકો નો જીવ બચી શકે ઘણાં આર્થિક રીતે પરિવાર નેં સપોર્ટ મળે. 😇કિયાંક નેં કિયાંક લઠ્ઠા કાંડ ઉભો જ હોઈ છે.
@Akriti__000 એનું કારણ છે. પેઈન કિલર લેવાથી તે બ્લડ માં ભળે એટલે ચેતાતંત્ર શુંનં થાય. સેન્સેટીવીટી ઓછી થાય એટલે બોડી બેરૂ થઈજાય એટલે દુઃખાવો નાં થાય બાકી દુઃખાવો તો હોયજ ઈ કાંઈ મટી નાં ગ્યો હોઈ. ગોળી નો પાવર ઘટે ત્યાં બીજીવાર લેવાનો ટાઈમ થઈજાય ✍️ત્યાં. એન્ટિબાયોટીક રૂઝ લાવીદીયે.