गुजकोमासोल मुख्यालय, गांधीनगर में उर्वरक समीक्षा बैठक में GNFC के स्टेट मार्केटिंग मैनेजर भानुभाई पटेल को सेवानिवृत होने पर उनको स्वास्थ्यप्रद सुखद सेवानिवृत जीवन की शुभकामनाए दी. और नव नियुक्त स्टेट मार्केटिंग मैनेजर सुनिलभाई लाठीगरा का अभिवादन किया.
भारत मंडपम, दिल्ली में आयोजित अंतर्राष्ट्रीय सहकारिता सम्मेलन का समापन समारोह में ICAके डायरेक्टर जनरल जेरोन डग्लस ने अपने वक्तव्य में समारोह के सफल आयोजन के लिए अंतर्राष्ट्रीय सहकारिता सम्मेलन के अध्यक्ष श्री @Dileep_Sanghani जी का आभार व्यक्त किया।
@icacoop@ArielGuarco
વર્ષોની પ્રતીક્ષા અને સંઘર્ષ બાદ આવનાર ૨૨ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ અયોધ્યા નગરીમાં મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રીરામ તેમના મૂળ જગ્યા પર ભવ્ય મંદિરમાં બિરાજમાન થનાર છે. તેના ભાગ રૂપે વડોદરા શહેરના ગોપાલક સમાજના આગેવાનો અને રામભક્તો દ્વારા ૧૦૮ ફૂટ લાંબી ધૂપસળી(અગરબત્તી) બનાવવામાં આવી.
#GoodGovernanceDay
Remembering Atal Bihari Vajpayee Ji on Good Governance Day. His dedication to our nation was unparalleled. Shifting the Indian Budget presentation time to 11 AM reflected his commitment to innovation and breaking free from colonial legacies.
via NaMo App
આજે લાઠી તાલુકાના અકાળા ખાતે નવનિર્મિત માધ્યમિક શાળા ભવનનું ખાતમુર્હુત કર્યું.
આ કાર્યક્રમમાં જિલ્લા અને તાલુકા પંચાયતના ચુંટાયેલા પ્રતિનિધિઓ, સંગઠનના હોદ્દેદારો, ગામના સરપંચશ્રી તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા.
आज संसदीय राजभाषा समिति द्वारा हिंदी भाषा क्षेत्र के शिक्षण संस्थानो, विश्व विध्यालयो के साथ उनके पाठ्यक्रमो में हिंदी प्रशिक्षण के संबंध में बैठक का आयोजन किया गया ।
આજ રોજ બરોડા ડિસ્ટ્રીક્ટ બાસ્કેટબોલ અસોસિએશન તથા ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલ અસોસિએશન દ્વારા ખેલો ઈન્ડિયા અંતર્ગત બાસ્કાટબોલ ટૂર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું, જે કાર્યક્રમમાં નવરચના એજ્યુકેશન સોસાયટી ના ચેરપર્સન શ્રીમતી તેજલબેન અમીન ઉપસ્થિત રહ્યા.
આજ રોજ પૂર્વ સૈનિક સેવા પરિષદ ગુજરાત વિભાગ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ફિલ્ડ માર્શલ એસ એચ એફ જે માણેકશો ને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા તેઓની યાદમાં નિર્માણ પામેલ સ્મારક ના લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું,