Dandi mandir
દાંડી મંદિર.
અહીંયા મુલાકાત લેવી પણ જાણે સાતકોઠા વિંઘવા બરાબર છે.
મહાત્મા ગાંધી બાપુએ દેશને આઝાદ કરવા માટે જેટલો સંઘર્ષ કર્યો એવો જ સંઘર્ષ આપણે અહીં ની મુલાકાત લેવા માટે કરવો પડે છે.
#dandimandir#gujarattourisam@dandikutir
#4200_ITIGRADEPAY ભારત ના તમામ રાજ્યો કરતા આપડા સમૃદ્ધ ગુજરાત મા સૌથી ઓછો ગ્રેડ પે છે.સૌથી વધારે કામગીરી ગુજરાત ના આઈ.ટી.આઈ.ના ટેક્નિકલ કર્મચારીઓ એ કરી બતાવી છે જેમાં મુખ્યમંત્રી એપરેનટીસ યોજના તથા લાઇસ��્સ..તેમ છતાં #હળહળતો અન્યાય we want 4200
@vijayrupanibjp
@Nitinbhai_Patel
#4200_ITIGRADEPAY
Dgt દિલ્હીની ગાઈડ લાઈન મુજબ અમે ITI સુપરવાઈઝર ઇન્સ્ટ્રકટર 4600 ગ્રેડપે હકદાર છીએ છતાં ગુજરાત સરકાર દ્વારા અમને અન્યાય કરવામાં આવી રહ્યો છે હાલ 2800 ગ્રેડપે આપવામાં આવી રહ્યો છે.અમારી માગણી 4200 Gradepay
@Nitinbhai_Patel@CRPaatil@vijayrupanibjp
#4200_ITIGRADEPAY અમારી લડતમાં સમાન કામ.સમાન વેતનને ધ્યાનમાં લઇને સરકારશ્રીને અમારી રજૂઆત છે કે. ગુજરાત સિવાય દરેક રાજ્યમાં.ITI ના ટ���કનિકલ કર્મચારીને ઊંચો ગ્રેડપે આપેલ છે.ઉપરાંત ભારત તેમજ વિશ્વમાં સારા એવા"સ્કીલ મેન પાવર"જો ગુજરાત આપતુ હોય તો અમને અન્યાય કેમ?
@Nitinbhai_Patel
#4200_ITIGRADEPAY ભારત ના તમામ રાજ્યો કરતા આપડા સમૃદ્ધ ગુજરાત મા સૌથી ઓછો ગ્રેડ પે છે.સૌથી વધારે કામગીરી ગુજરાત ના આઈ.ટી.આઈ.ના ટેક્નિકલ કર્મચારીઓ એ કરી બતાવી છે જેમાં મુખ્યમંત્રી એપરેનટીસ યોજના તથા લાઇસન્સતેમ છતાં #હળહળતો અન્યાય we want 4200
@vijayrupanibjp@Nitinbhai_Patel
#4200_ITIGRADEPAY ITI સુપરવાઈઝરને અન્ય રાજ્યની સરખામણીમાં ઓછો ગ્રેડ પે મળે છે.NCVT ના નિયમ મુજબ તાલીમ અને પરીક્ષા અપાય છે પરંતુ નિયમ મુજબ ગ્રેડપે મળતો નથી સુપરવાઈઝર ઇન્સ્ટ્રક્ટરને ૪૨૦૦ ગ્રેડપે મળવો જ જોઈએ.સરકારમાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ આવેલ નથી.
@Nitinbhai_Patel
#4200_ItiGradepay
ભારત ના તમામ રાજ્યો કરતા આપડા સમૃદ્ધ ગુજરાત મા સૌથી ઓછો ગ્રેડ પે છે.સૌથી વધા��ે કામગીરી ગુજરાત ના આઈ.ટી.આઈ.ના ટેક્નિકલ કર્મચારીઓ એ કરી બતાવી છે જેમાં મુખ્યમંત્રી એપરેનટીસ યોજના તથા લાઇસન્સ..તેમ છતાં #હળહળતો અન્યાય
we want 4200 @vijayrupanibjp @Nitinbhai_Patel
#4200_ItiGradepay
Dgt દિલ્હીની ગાઈડ લાઈન મુજબ અમ��� ITI સુપરવાઈઝર ઇન્સ્ટ્રકટર 4600 ગ્રેડપે હકદાર છીએ છતાં ગુજરાત સરકાર દ્વારા અમને અન્યાય કરવામાં આવી રહ્યો છે હાલ 2800 ગ્રેડપે આપવામાં આવી રહ્યો છે.અમારી માગણી 4200 Gradepay @Nitinbhai_Patel @CRPaatil @vijayrupanibjp @abpasmitatv