*❤️ આ ફોટો અદ્ભુત છે!*
*એવું લાગે છે કે કોઈ પાણીમાં વાંચી રહ્યું છે, પરંતુ જ્યારે તમે ફોટો પર ઝૂમ કરો છો*
*તો તમને ખ્યાલ આવશે કે અહીં કોઈ વ્યક્તિ નથી*
*કોઈ પુસ્તક નથી અને કોઈ અભ્યાસ નથી*
*બધું ભ્રમ છે.*
*આ જીંદગી પણ આવી જ છે*
*એવું લાગે છે*
*પણ એવું બિલકુલ નથી.*