રાષ્ટ્રસેવા અને જનસેવા એ જ ભાજપનો સંકલ્પ..
તીર્થધામોની ભૂમિ બોટાદમાં વિકાસ સંકલ્પ સભા દરમિયાન સૌ કાર્યકર્તાઓ અને સ્થાનિકોનો ઉત્સાહ અને ઉમંગ જોઈને અભિભૂત છું.
ભારતીય જનતા પાર્ટી એટલે પ્રજાના સુખ-દુઃખમાં પડખે ઊભા રહેતા કાર્યકર્તાઓનો પક્ષ..જે વાતો નહીં પણ વિકાસના કાર્યોમાં વિશ્વાસ રાખનારો પક્ષ છે.
આગામી 26 તારીખે સ્થાનિક સ્વરાજની ચૂંટણી��ાં ભાજપના તમામ ઉમેદવારોને ભવ્ય બહુમતીથી વિજયી બનાવવાનું આહવાન કર્યું.
ભવ્ય વિજય માટે પાલનપુરનો મક્કમ નિર્ધાર ✌️
આજે પાલનપુરના રામપુરા ખાતે આયોજિત 'વિકાસ સંકલ્પ સભા'માં પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP એ ઉપસ્થિત રહી કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો.
આ અવસરે પ્રદેશ અધ્યક્ષશ્રીએ કાર્યકર્તાઓની મહેનતને બિરદાવી અને આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ વિજય અપાવવા માટે આહ્વાન કર્યું.
Birthday greetings to Shri Ajit Pawar Ji. He is making a valuable contribution to strengthening the NDA’s good governance agenda in Maharashtra. May he be blessed with a long and healthy life.
@AjitPawarSpeaks
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કલ્યાણપુરા ગામ ખાતેથી પાટણ જિલ્લાના ગામો માટે આરોગ્ય કેન્દ્ર, શાળાના ઓરડાઓ, ડ્રેનેજ સિસ્ટમ, પુર સંરક્ષણ દિવાલ અને સાંતલપુર ખાતે નવી સરકારી આર્ટસ કોલેજના ભવન સહિત આરોગ્ય, શિક્ષણ, માર્ગ-મકાન, સિંચાઈ અને શહેરી વિકાસ વિભાગના કુલ ₹110 કરોડથી વધુના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત ઉદ્યોગ મ���ત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં સંપન્ન થયા હતા.
મુખ્યમંત્રીશ્રી દ્વારા આ અવસરે રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને સહાયનું વિતરણ તેમજ સાંતલપુર તાલુકાના નવનિયુક્ત વિદ્યાસહાયકોને નિમણૂક પત્ર પણ એનાયત કરવામાં આવ્યા હતા.
��ુજરાત જે કરશે, મોટું જ કરશે..!
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં વિશ્વના સૌથી મોટા રમતોત્સવ ‘ઓલિમ્પિક્સ’ના યજમાન બનવા કટિબદ્ધ ગુજરાત.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ઓલિમ્પિક્સના ધારા-ધોરણો અનુસાર સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રકચર તથા અન્ય તમામ જરૂરી સુવિધાઓના વિકાસ સાથે ગુજરાત ઓલિમ્પિકસ-2036ના ભવ્ય આયોજન માટે સજ્જ થઈ રહ્યું છે.
@Divya_Bhaskar