This WORLD YOGA DAY (July 21, 2026), the Commissioner of Municipalities Administration encourages every citizen to embrace the transformative power of Yoga. Today is all about 'Celebrating Yoga for a Healthier Community.'
#WorldYogaDay#CMA#Gujarat#CommunityWellness#YogaAwaren
રાપર નગરપાલિકા દ્વારા એક પેડ માં કે નામ ઇવેન્ટ કરવામાં આવી જેમાં પ્રમુખશ્રી તથા RCM કચેરીએ થી ફિલ્ડ વિઝીટ માં આવેલ અધિકારીશ્રી દ્વારા વુક્ષ નું રોપણ કરવામાં આવ્યું
“સ્વચ્છ ગુજરાત, પ્લાસ્ટિક ફ્રી ગુજરાત” ઝુંબેશ અંતર્ગત તારીખ: ૦૮/૦૬/૨૦૨૬ ના રોજ રાપર નગરપાલિકા વિસ્તાર (મુખ્ય બજારો, વ્યાપારી સંકુલો )માં પ્લાસ્ટીક ફ્રી ઝૂંબેસ જેમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં આકસ્મિક ચેકિંગ તેમજ પ્લાસ્ટિક (જેમ કે પ્લાસ્ટિક બેગ) જપ્ત કરવામાં આવ્યું હતું
અર્બન ડેવલોપમેન્ટમાં ગુજરાત છે દેશનું રોલમોડલ
દેશમાં સૌથી વધુ પોર્ટ્સ ધરાવતું રાજ્ય છે આપણું ગુજરાત.
પોર્ટ લેડ ડેવલોપમેન્ટના કોન્સેપ્ટ સાથે રાજ્યમાં માત્ર વેપાર જ નથી વધતો,
પરંતુ સાથે તટીય શહેરોમાં વધે છે
માળખાકીય સુવિધાઓ, આર્થિક તકો, રોજગારી અને નાગરિકોની જનસુખાકારી.
#UDY2025
અર્બન ડેવલોપમેન્ટમાં ગુજરાત છે દેશનું રોલમોડલ
દેશમાં એકસાથે 4 સેમીકંડક્ટર પ્લાન્ટ ધરાવતું પહેલું રાજ્ય બન્યું આપણું ગુજરાત
કેમકે અહીંની અર્બન ઈકોસિસ્ટમમાં માત્ર માળખાકીય સુવિધાઓ જ નહીં
ટેક્નોલોજીકલ પ્રગતિ પણ વિકાસનું અગત્યનું ચાલકબળ છે.
#UDY2025
Land & Estate Services કે Hall Booking - બંને માટે હવે ફક્ત e-Nagar Gujarat પર જાઓ. ફોર્મ ભરો, પેમેન્ટ કરો અને તરત મેળવો કન્ફર્મેશન.
#eNagar#UDY2025
અર્બન ડેવલોપમેન્ટમાં ગુજરાત છે દેશનું રોલમોડલ
દેશનું સૌપ્રથમ સ્વદેશી ગ્રીન હાઈડ્રોજન પ્લાન્ટ આપણાં ગુજરાતમાં
શહેરોની વધતી ઊર્જા ખપત માટે સ્વચ્છ એનર્જીના સ્વદેશી વિકલ્પો ઊભા કરી રહ્યું છે આપણું ગુજરાત
#UDY2025
વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ જેવી અનેક પહેલ અને વર્લ્ડ ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કુશળ માનવબળ તથા ગ્લોબલ લોજિસ્ટિક અને સપ્લાય ચેઈનના એક મહત્વના ભાગ તરીકે ગુજરાત બન્યું રોકાણકારોનું મોસ્ટ પ્રિફર્ડ ડેસ્ટિનેશન.
#UDY2025
એક જ ક્લિકમાં મેળવો તમારા જરૂરી ડોક્યુમેન્ટ્સ.
e-Nagar Gujarat ના Ai Chatbot પર લખો “Building Permission” અને મેળવો ફોર્મ, ડોક્યુમેન્ટ્સ અને ડાઉનલોડ લિંક - બધું એક જ જગ્યાએ એ પણ તમને અનુકૂળ ભાષામાં.
#UDY2025