તા.૦૫-૧૦-૨૦૨૬ના રોજ માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રી તથા માન. નિયામક સાહેબશ્રીના અધ્યક્ષ સ્થાને ગ્રામ વિકાસ વિભાગની એનઆરએલએમ યોજના ની સમીક્ષા બેઠક યોજવામાં આવી. જેમાં તમામ તાલુકા વિકાસ અધિ��ારીશ્રીઓ હાજર રહેલ.
તા.૦૫-૧૦-૨૦૨૬ના રોજ માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રી તથા માન. નિયામક સાહેબશ્રીના અધ્યક્ષ સ્થાને ગ્રામ વિકાસ વિભાગની એનઆરએલએમ યોજના ની સમીક્ષા બેઠક યોજવામાં આવી. જેમાં તમામ તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ હાજર રહેલ.
આજ રોજ ગ્રા�� વિકાસ વિભાગની એનઆરએલએમ યોજના ની સમીક્ષા બેઠક યોજવામાં આવી. જેમાં નિયામક શ્રી(DRDA) તથા તમામ તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ હાજર રહ્યા.
@cmogujarat @jayantiravi @revenuegujarat @gujarat.information @info_anand_gog
"કળા જ્યારે બજાર સાથે જોડાય,
ત્યારે રોજગારની નવી તકો સર્જાય"
સખી મંડળની બહેનોના ઉત્પાદનોને સીધું બજાર ઉપલબ્ધ થાય તે હેતુથી ગુજરાતના ડીસા, આણંદ, દાહોદ, જામનગર, જૂનાગઢ, મોરબી, વડોદરા અને અમદાવાદ એમ કુલ 8 શહેરમાં સરસ મેળોનું આયોજન કરવામાં આવ્યું છે.
આવો, આ નવરાત્રીની ખરીદીમાં સ્થાનિક બહેનોના હાથે બનેલી વસ્તુઓ પસંદ કરીએ, તેમની મહેનતને માન આપીએ અને તેમની આત્મનિર્ભરતાની સફરમાં ભાગીદાર બનીએ.
#Navratri #SHG #GLPC #SarasMela2026
સ્વચ્છ આણંદ, સ્વચ્છ ગુજરાત, સ્વચ્છ ભારત
આજરોજ જિલ્લા પંચાયત આણંદ દ્વારા "સેવા સંકલ્પ અભિયાન" અંતર્ગત કચેરી પરિસર અને આસપાસના વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન અને શ્ર���દાન કરવામાં આવ્યું. આવો, આપણે સૌ સાથે મળીને સ્વચ્છ અને હરિયાળા આણંદના નિર્માણમાં સહભાગી બનીએ.
🥛 સખી મંડળો માટે આજીવિકાની નવી તક!
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં GLPC તથા અમૂલ/GCMMF દ્વારા સંયુક્ત રીતે અમૂલ પાર્લર ફાળવવા માટે પાત્ર સખી મંડળો પાસેથી અરજીઓ આમંત્રિત કરવામાં આવે છે.
📅 અરજી કરવાની છેલ્લી તારીખ: 15 ઓક્ટોબર, 2026
📍 વધુ માહિતી અને અરજી ફોર્મ: https://t.co/4d4I9PO3Vs અથવા નિયામકશ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી કચેરીનો સંપર્ક કરો.
☎️ અમૂલ કસ્ટમરકેર નંબર પર સંપર્ક કરો: ૦૨���- ૬૮૫૨૬૬૬૬
@Amul_Coop @Amul_Gujarati
#GLPC #AmulParlour #SakhiMandal #SHG #WomenEmpowerment #RuralLivelihood #Amul #Aajivika
આણંદ જીલ્લામાં તા.૧૦-૦૭-૨૦૨૬ના રોજ માન.જીલ્લા વિકાસ અધિકારીશ્રી તથા માન.નિયામકશ્રીના અધ્યક્ષ સ્થાને સ્વ સહાય જુથના બેંક લીંકેંજ માટે બેંકર્સની સબ કમિટી બેઠકનું આયોજન કરવામાં આવેલ.