જામનગર મહાનગરપાલિકાની બેઠકમાં ઉપસ્થિત રહી શહેરમાં પ્રગતિ હેઠળનાં વિકાસકાર્યો તેમજ આગામી સમયમાં હાથ ધરાનારા મહત્વાકાંક્ષી પ્રકલ્પોના આયોજન અને અમલીકરણની વિસ્તૃત સમીક્ષા કરી.
આ બેઠકમાં કેન્દ્ર સરકાર પ્રેરિત ‘અર્બન ચેલેન્જ ફંડ ગ્રાન્ટ’, રાજ્ય સરકારના ‘સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ-2026 બાય-લોઝ’ તથા ઈન્ટીગ્રેટેડ વેસ્ટ મેનેજમેન્ટ, C&D વેસ્ટ, SLF, CBG અને RTS જેવા કચરા વ્યવસ્થાપનના આધુનિક અને અસરકારક આયામો અંગે વિગતવાર ચર્ચા કરી. સાથે જ રંગમતી રિવર રિજુવનેશન, CETP પ્લાન્ટ અને સ્લમ ફ્રી સિટી એક્શન પ્લાન સહિતના મહત્ત્વપૂર્ણ પ્રકલ્પોની પ્રગતિની સમીક્ષા કરી.
અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી કે તમામ વિકાસકાર્યો ગુણવત્તા સાથે નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ થાય તેમજ દરેક પ્રકલ્પનો સીધો અને મહત્તમ લાભ નાગરિકો સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવામાં આવે.
#Jamnagar #UrbanDevelopment #SmartCity #GujaratGovernment
Basic Fire Fighting Training conducted at Baroda heart and Sharda super speciality Hospital
Topics covered:
1.Building Evacuation
2.Mock Drill
3.Use of Fire Extinguishers
4.Use of fixed firefighting systems like Hose Reel, Hydrant, Detectors, Manual Call Points, etc.
સ્વદેશી મેળા ૨૦૨૬ અન્વયે સ્ટોલ ધારક દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ આપનાર નગરજનોને ફ્રી માં દીવડા આપવામાં આવેલ છે આમ, સરકારશ્રીની પ્લાસ્ટિક મુક્ત શહેર અંતર્ગત અત્રેના સ્વદેશી મેળા દ્વારા ખૂબ સારી પહેલ કરવામાં આવેલ છે જેનો જામનગરની જનતા દ્વારા પણ સારો પ્રતિસાદ મળેલ છે. #jmc
જામનગર મહાનગરપાલિકાની ગાર્ડન શાખા દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી મળેલ રજૂઆતોને ધ્યાને રાખી યોગ્ય નિકાલ કરવામાં આવ્યો તેમજ જોખમી વૃક્ષોની ડાળીઓનું ટ્રીમિંગ કરીને વૃક્ષોને યોગ્ય અને સલામત લેવલ પર લાવવાની કામગીરી કરાઈ #jmc#myhalarmypride
"સ્વદેશી મેળો - શોપિંગ ફેસ્ટિવલ 2026" 6 નવેમ્બરના રોજ પૂર્ણ થઈ રહ્યો છે. વહેલી તકે આ મેળાની મુલાકાત લો અને આપણા સ્થાનિક કલાકારો તેમજ બહેનોની મહેનતથી બનેલી અદ્ભુત વસ્તુઓની ખરીદી કરી તેમને પ્રોત્સાહન પૂરું પાડો... 'વોકલ ફોર લોકલ' બનીએ અને ૬ નવેમ્બર
"સ્વદેશી મેળો - શોપિંગ ફેસ્ટિવલ 2026" 6 નવેમ્બરના રોજ પૂર્ણ થઈ રહ્યો છે. વહેલી તકે આ મેળાની મુલાકાત લો અને આપણા સ્થાનિક કલાકારો તેમજ બહેનોની મહેનતથી બનેલી અદ્ભુત વસ્તુઓની ખરીદી કરી તેમને પ્રોત્સાહન પૂરું પાડો.'વોકલ ફોર લોકલ' બનીએ અને ૬ નવેમ્બર પહેલાં આ મેળાની અચૂક મુલાકાત લઈએ.