સદા અગ્રેસર ગુજરાત..!
આવો જાણીએ, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણલક્ષી સુશાસનમાં વિકાસના પથ પર અગ્રેસર થયેલ ગુજરાતના સમાચાર.
#અગ્રેસર_ગુજરાત
પ્રગતિના સાક્ષી અને વિકાસયાત્રા માટે દિવાદાંડી સમાન ભુચર મોરી શહીદ વન, ખીજડીયા પક્ષી અભયારણ્ય, ITRA તથા જાંબુડા CHC, હડીયાણા PMશ્રી શાળા, ભાદરા પ્રાકૃતિક કૃષિ ફાર્મની જિલ્લાના પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે 'પ્રગતિ પથ યાત્રા' અંતર્ગત મુલાકાત કરવામાં આવી.
#12YearOfSeva@CMOGuj
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશવાસીઓને કરેલ ઈંધણ બચતની અપીલને સાર્થક કરતા જામનગર જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ ઓફિસ જવા માટે સાયકલનો ઉપયોગ કરીને એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. જ્યારે ઉચ્ચ પદાધિકારીશ્રીઓ પોતે આવી સકારાત્મક પહેલ કરે છે, ત્યારે તે સામાન્ય નાગરિકો માટે પણ ઊર્જા સંરક્ષણ, પર્યાવરણ અને ફિટનેસ પ્રત્યે જાગૃત બનવાની મોટી પ્રેરણા બને છે.
જામજોધપુર તાલુકાના વાંસજાળીયા ગામે ગ્રામસભામાં ઉપસ્થિત રહી ગ્રામજનો સાથે ગામની સમસ્યાઓ, વિકાસના કામોની જરૂરીયાત, ખૂટતી સુવિધાઓ તથા સરકારી સેવાઓની ઉપલબ્ધતા અંગે ચર્ચા કરવામાં આવી.
વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું.
@CMOGuj@Bhupendrapbjp@InfoGujarat
વાંસજાળીયા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને આંગણવાડી કેન્દ્રની મુલાકાત તથા કામગીરીની સમીક્ષા કરવામાં આવી. વિવિધ યોજનાઓ હેઠળ ગામમાં ચાલુ તથા પૂર્ણ થયેલ વિકાસના કામોનું સ્થળ નિરીક્ષણ તથા વિકાસના એકમો લોકઉપયોગી બની રહે તે અંગે માર્ગદર્શન સહ સુચનાઓ આપવામાં આવી
@CMOGuj@Bhupendrapbjp
તાલુકા પંચાયત જામજોધપુર ખાતે તમામ સ્ટાફ સાથે મિટિંગ યોજી યોજનાઓના અસરકારક અમલીકરણ અંગે સુચનાઓ આપવામાં આવી.
જામવાડી ગામે પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાત કરી પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોને પ્રોત્સાહન આપતી સરકારશ્રીની ખેડૂતલક્ષી સેવાઓથી માહિતગાર કરવામાં આવ્યા.
@CMOGuj@Bhupendrapbjp
ઔદ્યોગિક ક્રાંતિ સાથે
અગ્રેસર ગુજરાત
આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના હસ્તે 5 જૂને ભરૂચ અને વલસાડના કેમિકલ અને બલ્ક ડ્રગ ઝોન માટે ₹1,063.5 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનું કરશે લોકાર્પણ.. #SuratNavsarjanParv
ઈંધણ બચત અંગે માન.પ્રધાનમંત્રીશ્રીની અપીલને સન્માન આપવા અઠવાડિયામાં એક દિવસ સાયકલ, પગપાળા અથવા પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવાના સંકલ્પની શરૂઆત.
જિલ્લાના તમામ નાગરિકોને અઠવાડિયામાં એક દિવસ 'નો મોટર વ્હિકલ ડે' ઝુંબેશમાં સહભાગી થવા અનુરોધ કરુ છું.
@CMOGuj@Bhupendrapbjp