02/09/2025ના રોજ અડાજણ TU વિસ્તારમાં HWC સુડા આવાસ પાલની ડો. ભાવિન પટેલ, સીટી ટીબી ઓફિસરશ્રી દ્વારા મુલાકાત લઈ NTEP તથા PMMVY, VBDC, RCH પ્રોગ્રામની સમીક્ષા કરી સૂચનાઓ આપવામાં આવી તથા MPHW સાથે ફિલ્ડ વિઝિટ કરી.
#TBMuktBharat#TBElimination#StopTB#NutritionForTBPatients #
આજ રોજ તા: 02/09/2025 પનાસ ટિયુ ખાતે Lions Club of Surat Crystal દ્વારા ટીબીના 22 દર્દીઓને પોષણ કીટ વિતરણ કરવામાં આવ્યું. સુરત મહાનગર પાલિકા તથા સીટી ટીબી અધિકારીના માર્ગદર્શન હેઠળ STS, STLS, TBHV હાજર રહ્યા.
આજ રોજ તા. 29-08-2025 ના રોજ તૈયબીયા ગર્લ્સ હાઈસ્કૂલ, સુરત ખાતે STLS તથા TBHV દ્વારા ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો, જેમાં વિદ્યાર્થીઓને ટીબીના લક્ષણો, નિયંત્રણ અને NPY અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.
#TBMuktBharat#EndTB#SuratSMC#TBPrevention
તા.22/07/2025ના રોજ કનકપુર TU પારડી હેલ્થ સેન્ટરના ટીબી પેશન્ટની હોમ વિઝિટ STS, MPHW અને આશા વર્કર દ્વારા કરવામાં આવી. દર્દીને કાઉન્સેલિંગ તથા સોસાયટીમાં સર્વે કાર્ય હાથ ધરાયું.
#TBMuktBharat#CTOSurat#SMCSurat
14/07/2025ના રોજ TB મુક્ત અભિયાન અંતર્ગત જૂન મહિનામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર આશા વર્કર્સને પ્રશંસાપત્રથી સન્માનિત કરવામાં આવ્યા. કાર્યક્રમ માનનીય આરોગ્ય અધિકારીશ્રી, સુરત મહાનગર પાલિકા ના માર્ગદર્શન હેઠળ તથા સીટી ટીબી અધિકારીશ્રીના સૂચન અનુસાર યોજાયો.#TBMuktBharat#TBElimination #
તા. 17/07/2025ના રોજ વરાછા અને હીરાબાગ આરોગ્ય કેન્દ્રના STLS/STS દ્વારા ખાનગી ડોક્ટરોની મુલાકાત લઈ CBNAAT, CY-TB તથા નોટિફિકેશનની માહિતી આપી રોગનિર્ધારણ-નોટિફિકેશન પ્રક્રિયા મજબૂત બનાવવા માર્ગદર્શન અપાયું.
#EndTB#TBMuktBharat
તારીખ 17/06/2025ના રોજ ફુલપાડા આરોગ્ય કેન્દ્ર વિસ્તારમાં ડેથ પેશન્ટની વિઝિટ કરી માહિતી એકત્ર કરવામાં આવી. ધરતી નગર HWC ખાતે 100 દિવસના સર્વે અને એન્ટ્રી માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી.#100DaysCampaign#EndTB
15/07/2025ના રોજ ભેસ્તાન હેલ્થ સેન્ટરના ડેફોલ્ટ TB દર્દીની ઘરમાં મુલાકાત ડૉ. જયેશ મલકે દ્વારા લેવામાં આવી. જેમાં તમામ ઘરના સભ્યોનું TB સ્ક્રિનિંગ કરાયું અને CY TB ટેસ્ટ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું.#TBElimination#SMCSurat
15/07/2025ના રોજ કતારગામ ટીયુ વિસ્તારમાં UHWCના મેડિકલ ઓફિસર અને સ્ટાફ માટે TB વિષયક ટ્રેનિંગ યોજાઈ, જેમાં CY TB, લાઇનલિસ્ટ, 5% Sputum/Naat રેફરલ, ફોલોઅપ અને 100 દિવસ અભિયાન અંગે માર્ગદર્શન આપ્યું.#TBElimination#SMCSurat
આજ રોજ 15/07/2025 ના રોજ, વરાછા આરોગ્ય કેન્દ્રની ટીમ દ્વારા ખાનગી ડૉક્ટરોની મુલાકાત લેવામાં આવી હતી જેમાં CBNAAT, CY TB, TB નોટિફિકેશન અને નિક્ષય પોર્ટલ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું.#TBMuktBharat
તા. 11/07/2025 ના રોજ ફુલપાડા આરોગ્ય કેન્દ્ર ખાતે Dy. MOH શ્રી મહેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ASHA, ANM અને MPHWની મિટિંગ યોજાઈ, જેમાં 100 દિવસીય સર્વે અને હાઈ રિસ્ક પેશન્ટ ફોલોઅપ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.
#TBMuktBharat#EndTB#TBElimination#StopTB#TBFreeIndia#PublicHealth#
આજ રોજ તારીખ 11/07/2025 ના રોજ, મા.આરોગ્ય અધિકારીશ્રી, સુરત મહાનગર પાલિકા ના માર્ગદર્શન હેઠળ તથા સીટી ટીબી અધિકારીશ્રીનાસૂચન અનુસાર,ગોડાદરા મેડિકલ ઓફિસર સાથે મળીને AAM મેડિકલ ઓફિસરને TB સારવારપ્રોટોકોલ,લાઇન લિસ્ટ,5%OPD રેફરલ,ફોલોઅપઅને100Daysઅભિયાન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.
10/07/2025 રોજ રાંદેર-કતારગામ TU ખાતે ધારા સભ્ય શ્રી વિનોદભાઈ મોરડીયા સાહેબના જન્મદિન નિમિતે, 122 ટીબી દર્દીઓને ન્યુટ્રિશન કીટ વિતરણ કરવામાં આવ્યું, આરોગ્ય અધિકારીશ્રી અને ડૉ. ભાવિન પટેલના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ યોજાયો.#NutritionSupport#TBNutritionKit#EndTB #TBMuktBharat#
આજ રોજ તારીખ 08/07/2025 ના રોજ SEZ ઝોનના ઉમરવાડા UHC ખાતે Dy. MOH Sir (SEZ) ના સહયોગથી 08 એએનસી લાભાર્થીઓને અને 04 ટીબી દર્દીઓને કુલ 12 ન્યુટ્રીશન કીટ વિતરણ કરવામાં આવી.#TBControl#NTEP#SMCSurat
આજ રોજ તારીખ ૦૭/૦૭/૨૦૨૫ના રોજ, મા. આરોગ્ય અધિકારીશ્રી, સુરત મહાનગર પાલિકા ના માર્ગદર્શન હેઠળ -City TB Officer તેમજ Dy. MOH, North Zone ના સશક્ત નેતૃત્વ હેઠળ કતારગામ ઝોન ઓફિસ ખાતે રિવ્યૂ મીટીંગ યોજાઈ, જેમાં વિવિધ આરોગ્ય કામગીરીની સમીક્ષા કરી માર્ગદર્શક સૂચનો આપવામાં આવ્યા.
આજ રોજ તારીખ 08/07/2025 , મા. આરોગ્ય અધિકારીશ્રી, સુરત મહાનગર પાલિકા ના માર્ગદર્શન હેઠળ તથા સીટી ટીબી અધિકારીશ્રીના સૂચન અનુસાર, કનકપુર કોમ્યુનીટી હોલ ખાતે ટીબીના 100 દર્દીઓને શ્રી રાજેન્દ્રસિંહ શેખાવત (Socialist) દ્વારા ન્યુટ્રિશન કીટ વિતરણ કરવામાં આવ્યું.#TBMuktBharat