Prime Minister Narendra Modi's telephonic conversation with the workers who were successfully rescued from Uttarakhand's Silkyara tunnel after 17 days
#pm#modi#Uttarakhand#SilkayaraTunnelVictory
तेलंगाना में मोदी जी के भाषण के दौरान एक लड़की लाइट के टावर पर चढ़ गई , मोदी जी ने लड़की से उतरने के लिए बहुत मिन्नते की ,
भाजपा के राज में महिलाओं की हालात क्या है वो आप ये सब देखकर अंदाज़ा लगा सकते है ,
અમદાવાદ શહેરમાં પશુત્રાસ અટકાવ અને નિયંત્રણ પોલીસી-૨૦૨૩નો અમલ શરૂ કરવામાં આવ્યો છે. 2 નવેમ્બરની કાર્યવાહીમાંં શહેરના 7 ઝોનમાંથી જાહેર સ્થળો પર રખડતાં મૂકવામાં આવેલા ૧૯૭ જેટલા પશુઓ પકડવામાં આવ્યા હતા તથા 27870 kg ધાસચારો જપ્ત કરાયો હતો.
'ગુના 2-5 ટકા વધે કે ઘટે તેનાથી કોઇ ફેર પડતો નથી', ધોળે દિવસે થતું ફાયરિંગ અને હત્યાઓ બાદ અમદાવાદના CP જી.એસ. મલિકનું વિવાદિત નિવેદન
#Ahmedabad#CP#News
ST ડ્રાઈવરને હાર્ટએટેક આવતાં બસ ખાડામાં ઉતરી
પાટણ લુણાવાડા ST બસ ડ્રાઈવરને હાર્ટએટેક આવતા બસ ખાડામાં ઉતરી ગઈ...હિંમતનગર વિજાપુર હાઈવે પર ચાલુ બસે ST ડ્રાઈવરને આવ્યો હાર્ટએટેક
#VIDEO
અમદાવાદના લોકો માટે નવુ નજરાણું : બાપુનગરમાં સ્પેસ ઓબ્ઝર્વેટરી શરૂ કરાઇ, હવે આકાશને જુઓ વધુ નજીકથી એ પણ કોઈ ચાર્જ વિના
#Gujarat | #Ahmedabad | #SpaceObservatory