આજે બરવાળા ખાતે બોટાદ જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ. માન. અધિક કલેક્ટરશ્રીએ વિવિધ મુદ્દાઓની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું. બેઠક બાદ બરવાળા/બોટાદ નગરપાલિકા વિસ્તારના વિકાસકાર્યોનું સ્થળ નિરીક્ષણ કરી પ્રગતિની સમીક્ષા કરવામાં આવી સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી.
અમદાવાદ જિલ્લાના નગરપાલિકાઓની સંકલન બેઠક ખેડા ખાતે 19-06-2026 ના રોજ સફળતાપૂર્વક યોજાઈ. બેઠક દરમિયાન વિવિધ વિકાસલક્ષી યોજનાઓ, પ્રગતિમાં રહેલા કામો અને જનહિતના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. આ પ્રસંગે અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહી માર્ગદર્શન આપ્યું
🧘♀️ Breathe. Balance. Believe. ✨ This WORLD YOGA DAY (July 21, 2026), the Commissioner of Municipalities Administration encourages every citizen to embrace the transformative power of Yoga. #WorldYogaDay#CMA#Gujarat#CommunityWellness#YogaAwareness
Hon. RCM Madam visit of Bareja Nagarpalika On 12-06-2026
Review of Nagarpalika’s administrative working, Water supply, Drainage networks, STP, SWM plant, Legacy waste site, GVPs, AS-PT, PTs. Etc
Madam sir’s much needed attention and guidance on infrastructure GAP project
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે 05-06-2026ના રોજ માનનીય પ્રાદેશિક કમિશનર મેડમના અધ્યક્ષસ્થાને અમદાવાદ જિલ્લાના વિરમગામ નગરપાલિકાની મુલાકાત સાથે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો કાર્યક્રમ દરમિયાન પર્યાવરણ સંરક્ષણ અને હ��િત વિકાસ અંગે સંદેશ આપવામાં આવ્યોઆ પ્રસંગેઅધિકારીઓ પદાધિકારીઓ હાજરહતા
અમદાવાદ જિલ્લાના નગરપાલિકાઓની સંકલન બેઠક વિરમગ��મ ખાતે 05-06-2026ના રોજ સફળતાપૂર્વક યોજાઈ. બેઠક દરમિયાન વિવિધ વિકાસલક્ષી યોજનાઓ, પ્રગતિમાં રહેલા કામો અને જનહિતના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.
આ પ્રસંગે અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહી માર્ગદર્શન આપ્યું .
Your creativity could define the identity of e-Nagar 2.0.
Design the logo and win ₹1,00,000.
For more information, scan the QR code.
#urbandevelopment#Logocompetition
Glimpses of Day 3: Urban Air Quality Training Programme
The final day focused on action planning, collaborative discussions, and practical strategies for improving urban air quality.
#UrbanDevelopment#TrainingProgramme#SustainableCities
ગુજરાતના શહેરોમાં બદલાતી જીવનશૈલી...
વર્લ્ડ ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ૨૪x૭ પાણી અને આધુનિક આવાસ સાથે હવે ગુજરાતના શહેરોમાં રહેવું બન્યું છે વધુ સરળ અને સુવિધાજનક.
#EaseOfLiving#UrbanGujarat
તમારી ફરિયાદ – અમારી જવાબદારી.
C&G Module દ્વારા હવે નગરપાલિકાની તમામ સમસ્યાઓનો મળ���ે સરળ ઉકેલ!
e-Nagar એપ અથવા વેબ પોર્ટલ પર પાણી, ગટર, રોડ, લાઇટ કે સફાઈની અંગે હવે એક ક્લિકમાં થઈ શકશે અરજી.
#UrbanDevlopment #Digital #Gujarat
બસપોર્ટ બન્યા ગુજરાતની શાન…
બે દાયકાની આ ગૌરવવંતી સફરમાં ગુજરાત શહેરી વિકાસ ક્ષેત્રે અગ્રેસર રહ્યું છે. હવે તો આપણા શહેરોમાં બસ સ્ટેશન પણ ઍરપોર્ટ જેવી સુવિધાઓ સાથેના કેન્દ્રો બન્યા છે.
#UrbanDevelopment#UrbanInfrastructure
સ્વચ્છ હવા, સ્વસ્થ શહેર
શહેરોમાં વધતા જતા બાંધકામની સાથે ધૂળ અને પ્રદૂષણને નિયંત્રિત કરવું એ આપણી સહિયારી જવાબદારી છે. ચાલો, આ સરળ પગલાં અપનાવીએ અને આપણા શહેરને પ્રદૂષણ મુક્ત બનાવીએ.
#UrbanDevelopment#CleanCity
ગુજરાતના શહેરો બન્યા World-Class Infrastructure થી સજ્જ.
એરપોર્ટ જેવા આધુનિક બેસપોર્ટ, આઇકોનિક બ્રિજ તથા અનેક સુવિધાઓથી સમૃદ્ધ શહેરો આજે વિકાસના વાઈબ્રન્ટ કેન્દ્ર બની રહ્યા છે.