Looking to master the digital world of learning? Join me on this journey of discovery and growth! Embrace the power of knowledge and connectivity with #DigitalL
@nidhirpatel6 જાગૃત મીડિયા વાળા અને ઈમાનદાર અધિકારીઓ દ્વારા અને નિષ્પક્ષ જાત થવી જોઈએ અને મહેસુલ વિભાગના કોઈ પણ મંત્રીને એવું થતું હોય કે આવું શક્ય ના બની શકે તો આમાં પોતાનું ધ્યાન દોરી અને નૈતિક પર જ સમજી અને આનો સુમેળ ભર્યો ઉકેલ લાવવો છે
કાલે પરથમપુરમાં ફરી મતદાન થવાનું છે, Booth Capture કરીને દાદાગીરી કરનાર ભાજપ નેતા પુત્ર વિજય ભાભોર જામીન પર બહાર આવી ગયો છે, તંત્ર દાવો કરે છે કે Vote Influence ના થાય એ માટે પૂરી વ્યવસ્થા છે પણ આરોપીને ભાજપના નેતાઓનું સમર્થન છે એને કોઈ નકારી નથી શકતું.
હજુ સુધી ભાજપે ના નેતાને સસ્પેન્ડ કર્યો છે ના ઘટનાને વખોડી છે, પ્રવક્તાએ પણ આ વિષય પર બોલવાની ના પાડી છે. અને મૌન એકરીતે સમર્થન જ છે!
જેને પણ વિચાર આવ્યો હોય કે એ વિજય ભાભોરને Insta Live કરી શકે એવો આત્મવિશ્વાસ ક્યાંથી આવ્યો હશે તો એનો જવાબ આ છે... નશો ખાલી દારૂની બે પોટલીનો નહોતો, બાપાના ગળામાં રહેલા ખેસ અને મારું કોઈ શું બગાડી લેશે એ વૃત્તિનો હતો. અને જો આજે એ નહીં ઉતરે તો એ વધતો જ જશે. આજે આ ઘટના તમારા પક્ષમાં હોય એટલે ભલે ગમે તે રીતે તમે ��ને નાની કે અવગણવા જેવી માનો આ ઘટના રાજ્યની પદ્ધતિ માટે તો નથી જ સારી. જ્યારે સમજાશે ત્યારે મોડું ના થઈ જાય બસ🙏
@iDixitThakrar કાલે ઊઠીને તો કોઈ કેદીઓ માફી માંગ છે અને ઈ સેન્ટ્રલ જેલનો જેલર જો રાજપૂત હશે તો શું એને માફ કરી દેવું જોઈએ કે નહીં અને માફ કરે તો એ કેટલી હતી યોગ્ય છે એ જણાવશો જરા