लड़ाई है जारी,मेरा देश लड़ रहा है,
हिम्मत नही हारी,मेरा देश लड़ रहा है,
युद्ध कैं हमने जीते है,यह भी जीतेंगे,
यही है खुमारी,मेरा देश लड़ रहा है.
- डॉ.निषाद ओझा "अमन "
દર્દ......
શ્વાસ લેવામાં 'અમન'તકલીફ પડે છે,
'એક'ની જ્યાં 'એકસો'માં ચીજ પડે છે,
લાશની લાંબી કતારો છે સમશાને -
-ને મરણની એકધારી ચીસ પડે છે.
- ડૉ.નિષાદ ઓઝા 'અમન'
@DrKumarVishwas डॉ.कुमारजी आज के अखबार में प्रवर्तमान स्थिति और श्री राम का आलेखन अच्छा लगा..।श्री राम चरण और श्रीराम शरण दोनों ही हमेशां अत्यंत पावनकारी और कल्याणकारी है ।धन्यवाद...रामनवमी की शुभकामनाएं।- डॉ।.निषाद ओझा (गुजरात)
Happy Moment..
Center for Education Growth and Research (CEGR) દ્વારા પ્રતિ વર્ષ અપાતા વિવિધ એવોર્ડમાં વ્યક્તિગત કેટેગરીના આ વર્ષના એવોર્ડમાં *"Shiksha Gaurav Purskar- 2020"* માટે મારી પસંદગી થઈ હતી.આ માટેનો કાર્યક્રમ આજ તા.5 December,2020 ના રોજ vartual પ્લેટફોર્મ પર યોજાઈ ગયો.
सुप्रभात दोस्तो...
कल से अपने आपके साथ जीनेके 14 दिन कोरोना ने मुझे दिये है।बचपनसे जिदगी की हर लड़ाई लड़ी है और नतीजे मेरे पक्ष में पाये है ,ये लड़ाई भी जीत नी ही है ।तबियत अच्छी हो जाय इसके हर प्रयास जारी है दवा के साथ बस थोड़ी दुआ चाहिए थी.....
बस आपका और आपही से.....
निषाद
વ્હાલા દીકરા ....
આજના તારા જન્મદિવસે એમ નહિ કહું કે તારી જિંદગીમાં કોઈ સમસ્યા ન આવે પણ પરમ કૃપાળુ ગણેશજીને સદાય પ્રાર્થના કરીશ કે એનો સામનો કરવાની તને શક્તિ આપે....18 માં વર્ષના મંગલ પ્રવેશે ખૂબ ખૂબ આશીર્વાદ...