આજ રોજ વડોદરા તાલુકાની આર.બી.એસ.કે. ટીમ દ્વારા તપાસ દરમ્યાન એક અતિ ગંભીર કુપોષિત બાળક મળી આવેલ. જેઓને વધુ સારવાર અને પોષણ માટે બાળકને CMTC પોર ખાતે દાખલ કરવામાં આવેલ.
@ddo_vadodara@Info_Vadodara@GujaratSHRBSK
ડભોઇ તાલુકાના નાગડોલ ખાતે ડિલિવરી થતાં RBSK ટીમ દ્વારા મુલાકાત કરીને બાળકની તપાસ કરતાં બાળકને ક્લબફુટની જન્મજાત ખોડખાંપણ હતી જેને માતા-પિતા સાથે કાઉન્સેલિંગ કરીને DEIC માં સારવાર કરવામાં આવેલ. હાલ બાળકના પગ સામાન્ય થયેલ છે.
@ddo_vadodara@Info_Vadodara@GujaratSHRBSK
આજ રોજ વડોદરા જિલ્લાના તાલુકાની આર.બી.એસ.કે. ટીમ દ્વારા ડિલિવરી પોઇન્ટ પર નવજાત શિશુઓ ની 4D પ્રોટોકોલ મુજબ જન્મજાત ખોડખાંપણ ની આરોગ્ય તપાસ કરવામાં આવેલ.
@ddo_vadodara@Info_Vadodara
આજ રોજ શિનોર તાલુકાના ૪ બાળકો જન્મજાત અને હ્રદય રોગ અને ૧ જન્મજાત મોતિયો ધરાવતાં કુલ ૦૫ બાળકોની સંદર્ભસેવા થકી સારવાર માટે ધીરજ હોસ્પિટલ રીફર કરવામાં આવેલ.
@ddo_vadodara@Info_Vadodara@GujaratSHRBSK
આજ રોજ વડોદરા જિલ્લાના તાલુકાની આર.બી.એસ.કે. ટીમ દ્વારા ડિલિવરી પોઇન્ટ પર નવજાત શિશુઓ ની 4D પ્રોટોકોલ મુજબ જન્મજાત ખોડખાંપણ ની આરોગ્ય તપાસ કરવામાં આવેલ.
@ddo_vadodara@Info_Vadodara
આજ રોજ આર.બી.એસ.કે. ટીમ દ્વારા આંગણવાડીમાં 4D સ્ક્રિનિંગ અંતર્ગત બાળકોની આરોગ્ય તપાસ જેવી કે જન્મ જાત ખોડ ખાંપણ, પોષક તત્વોની ઉણપ,વિકલાંગતા, વજન,ઉંચાઈ વગેરે અન્ય રોગોની તપાસ કરવામાં આવેલ.
@ddo_vadodara@Info_Vadodara
આજ રોજ વડોદરા તાલુકાની આર.બી.એસ.કે. ટીમ દ્વારા બાળકોની આરોગ્ય તપાસ દરમ્યાન ઓછું વજન ધરાવતાં બાળકો મળી આવેલ. તેઓના માતા-પિતા સાથે કાઉન્સેલિંગ કરીને ૦4 SAM બાળકોને CMTC બાજવા ખાતે દાખલ કરવામાં આવેલ.
@ddo_vadodara@Info_Vadodara@HealthDeptGuj@GujaratSHRBSK
આજ રોજ આર.બી.એસ.કે. અંતર્ગત શોધાયેલા જન્મજાત હ્રદય રોગની બીમારી ધરાવતાં બાળકને તાલુકા કરજણની RBSK ટીમ દ્વારા વધુ સારવાર અર્થે ડી.ઈ.આઈ.સી વડોદરા ખાતે રીફર કરવામાં આવેલ.
@ddo_vadodara@Info_Vadodara@HealthDeptGuj@GujaratSHRBSK
આજ રોજ પાદરા તાલુકાની આર.બી.એસ.કે. ટીમ દ્વારા બાળકોની આરોગ્ય તપાસ દરમ્યાન ઓછું વજન ધરાવતાં બાળકો મળી આવેલ. તે���ના માતા-પિતા સાથે કાઉન્સેલિંગ કરીને ૦2 SAM બાળકોને CMTC પાદરા ખાતે દાખલ કરવામાં આવેલ.
@ddo_vadodara
@Info_Vadodara
@HealthDeptGuj
@GujaratSHRBSK
આજ રોજ વડોદરા જિલ્લાના તાલુકાની આર.બી.એસ.કે. ટીમ દ્વારા ડિલિવરી પોઇન્ટ પર નવજાત શિશુઓ ની 4D પ્રોટોકોલ મુજબ જન્મજાત ખોડખાંપણ ની આરોગ્ય તપાસ કરવામાં આવેલ.
@ddo_vadodara@Info_Vadodara
આજ રોજ વડોદરા જિલ્લાના તાલુકાની આર.બી.એસ.કે. ટીમ દ્વારા ડિલિવરી પોઇન્ટ પ�� નવજાત શિશુઓ ની 4D પ્રોટોકોલ મુજબ જન્મજાત ખોડખાંપણ ની આરોગ્ય તપાસ કરવામાં આવેલ.
@ddo_vadodara
@Info_Vadodara
આજ રોજ વડોદરા જિલ્લાના તાલુકાની આર.બી.એસ.કે. ટીમ દ્વારા ડિલિવરી પોઇન્ટ પર નવજાત શિશુઓ ની 4D પ્રોટોકોલ મુજબ જન્મજાત ખોડખાંપણ ની આરોગ્ય તપાસ કરવામાં ��વેલ.
@ddo_vadodara
@Info_Vadodara
ડભોઇ તાલુકાની આર.બી.એસ.કે. ટીમ દ્વારા બાળકોની આરોગ્ય તપાસ દરમ્યાન ઓછું વજન ધરાવતાં ૦૭ બાળકો મળી આવેલ. તેઓના માતા-પિતા સાથે કાઉન્સેલિંગ કરીને ૦૭ SAM બાળકોને CMTC ડભોઇ ખાતે દાખલ કરવામાં આવેલ.
@CollectorVad@ddo_vadodara@HealthDeptGuj@Info_Vadodara
આજ રોજ વડોદરા જિલ્લાના તાલુકાની આર.બી.એસ.કે. ટીમ દ્વારા ડિલિવરી પોઇન્ટ પર નવજાત શિશુઓ ની 4D પ્રોટોકોલ મુજબ જન્મજાત ખોડખાંપણ ની આરોગ્ય તપાસ કરવામાં આવેલ.
@ddo_vadodara@Info_Vadodara
આજ રોજ આ.આ.મંદિર ગાંગડીયા ખાતે આરોગ્ય સ્ટાફ દ્વારા બી.પી. ડાયાબિટિશની તપાસ અને બાળકોના જુવેનાઇલ ડાયાબિટિશ ટાઈપ-૧ ની તપાસ કરવામાં આવેલ તેમજ જરૂરી આરોગ્યલક્ષી જાણકારી આપવામાં આવેલ.
@ddo_vadodara@Info_Vadodara
આજ રોજ ડેસર તાલુકાની આર.બી.એસ.કે. ટીમ દ્વારા બાળકોની આરોગ્ય તપાસ દરમ્યાન ઓછું વજન ધરાવતાં ૦૫ બાળકો મળી આવેલ. તેઓના માતા-પિતા સાથે કાઉન્સેલિંગ કરીને ૦૫ SAM બાળકોને CMTC ડેસર ખાતે દાખલ કરવામાં આવેલ.
@CollectorVad@ddo_vadodara@HealthDeptGuj@Info_Vadodara
આજ રોજ વડોદરા જિલ્લાની તાલુકાની આર.બી.એસ.કે. ટીમ દ્વારા ડિલીવરી પોઈન્ટ પર મુલાકાત કરવામાં આવેલ અને જન્મેલા બાળકની જરૂરી તપાસ કરવામાં આવેલ.
@ddo_vadodara@Info_Vadodara
આજ રોજ આર.બી.એસ.કે. ટીમ દ્વારા આંગણવાડીમાં 4D સ્ક્રિનિંગ અંતર્ગત બાળકોની આરોગ્ય તપાસ જેવી કે જન્મ જાત ખોડ ખાંપણ, પોષક તત્વોની ઉણપ,વિકલાંગતા, વજન,ઉંચાઈ વગેરે અન્ય રોગોની તપાસ કરવામાં આવેલ.
@ddo_vadodara@Info_Vadodara@HealthDeptGuj