આજરોજ બોટાદ જિલ્લાના PHC ટાટમ ખાતે CDHO મેડમશ્રી દ્વારા મુલાકાત લઈ PHC ના સ્ટાફની આરોગ્યલક્ષી કામગીરી બાબતે સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન તેમજ સુચન આપેલ સાથે સાથે PHC ના કેમ્પસમાં વૃક્ષારોપણ કરી વિશ્વ પર્યાવરણ દિવસ ની ઉજવણી કરેલ. #વિશ્વપર્યાવરણદિવસ@prafulpbjp
આજરોજ બોટાદ જિલ્લાના PHC ગઢાળી તેમજ સાંજણાવદર ખાતે CDHO મેડમશ્રી દ્વારા મમતા દિવસ સેશનની મુલાકાત લેવામાં આવી જેમાં PHC સ્ટાફની હાજરીની નિયમિતતા, ઓપીડી,NCD સેવાઓ, મમતા ક્લિનિક અંગે સ્ટાફ સાથે સમીક્ષા કરી જરૂરી સુચના તેમજ માર્ગદર્શ આપવામાં આવેલ. @prafulpbjp@GadhaliPhc
આજરોજ બોટાદ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા ખાતે બોટાદ જિલ્લાની RBSK ટીમની કામગીરી બાબતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો બી.એ. ધોળકીયા મેડમશ્રી દ્વારા સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન તેમજ સુચન આપવામાં આવેલ.
આજરોજ બોટાદ જિલ્લાના PHC ખોપાળા હેઠળના આયુષ્યમાન આરોગ્ય મંદિર અડતાળા ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી મેડમશ્રી, જિલ્લા PHN, જિલ્લા MPHS દ્વારા મમતા દિવસની મુલાકાત કરેલ તેમજ HPV વેક્સિન અંતર્ગત જરૂરી આરોગ્યલક્ષી માર્ગદર્શન આપવામાં આવેલ.
@prafulpbjp@PHCKHOPALA@AdtalaGd
Ayushman Arogya Shivirs are set up at mapped locations, planned routes and clear targets, these camps are designed to reach more communities in a systematic way, making screening and care easier to access.
#TBMuktBharat, Gaon Gaon! Sheher Sheher!
Across Madhya Pradesh, Ayushman Arogya Shivirs are being organized in high-risk villages and congregate settings like prisons—reaching vulnerable and clinically at-risk populations for TB.
Reaching the unreached under #TBMuktBharat Abhiyaan – 100 Day Campaign.
*24 માર્ચ વિશ્વ ક્ષય દિવસ* ની ઉજવણી અંતર્ગત જિલ્લા ક્ષય કેન્દ્ર અને આરોગ્ય વિભાગ બોટાદ દ્વાર લોકોમાં જન જાગૃતિ અર્થે રેલીનું આયોજન કરવામાં આવેલ જેમાં માન.CDHO મેડમશ્રી, માન.DTO સાહેબશ્રી, THO સાહેબશ્રી, દ્વારા તાલુકા હેલ્થ ઓફીસ બોટાદ ખાતે થી રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવેલ.
24 માર્ચ વિશ્વ ક્ષય દિવસ* ની ઉજવણી અંતર્ગત જિલ્લા ક્ષય કેન્દ્ર અને આરોગ્ય વિભાગ બોટાદ દ્વાર લોકોમાં જન જાગૃતિ અર્થે રેલીનું આયોજન કરવામાં આવેલ જેમાં માન.CDHO મેડમશ્રી, માન.DTO સાહેબશ્રી, THO સાહેબશ્રી, દ્વારા તાલુકા હેલ્થ ઓફીસ બોટાદ ખાતે થી રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવેલ.
આજરોજ CDHO મેડમ દ્વારા PHC ખસ તેમજ પેટા કેન્દ્ર, અલઉ મમતા દિવસ સેશનની મુલાકાત કરેલ જેમાં બગડ ગામમાં પાણીજન્ય રોગચાળા અટકાયતી પગલાંઓ અંગે MO,MPHS સાથે સુપરવિઝન, મોનીટરીંગ અંગે સમીક્ષા અને માર્ગદર્શન કરેલ, તેમજ મમતા દિવસ માં જોખમી ANC, રસીકરણ, પોષણ સેવા નું મોનિટરીંગ કરેલ.
દીકરીના સુરક્ષિત ભવિષ્ય માટે HPV રસી અપાવો!
સર્વાઇકલ કેન્સર સામે રક્ષણ મેળવવા ૯ થી ૧૪ વર્ષની દીકરીઓ માટે આ રસી શ્રેષ્ઠ છે. અફવાઓ પર ધ્યાન ન આપો અને આજે જ સરકારી હોસ્પિટલના ડૉક્ટરની સલાહ લો.
#HPVVaccine#WomenHealth#Gujarat#CervicalCancerAwareness