આજ રોજ તા:-૧૪-૧૧-૨૦૨૫ ના રોજ શહેરી આરોગ્ય કેન્દ્ર-૨ બોટાદ ના પાળિયાદ રોડ ખાતે tobecco free youth camping ૩.૦(TFYC) અંતર્ગત તમાકુ નિયંત્રણ અધિનિયમ -૨૦૦૩ સરપ્રાઇઝ ડ્રાઇવ ચેકિંગ કરવામાં આવેલ જેની મદદ થી છૂટક તમાકુ નો વેચાણ કરતી દુકાનો ૭ પર સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવેલ
આજ રોજ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-૨ બોટાદ મા મેડિકલ ઓફિસર દ્વારા ફીલ્ડ સ્ટાફ ની વિવિધ પ્રોગ્રામ વિશે ની રિવ્યૂ મીટિંગ લેવામાં આવી તેમજ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.
Uphc 2
આજ રોજ સ્વસ્થ નારી સશક્ત પખવાડિયું અંતર્ગત એસ.ટી. ડેપો ખાતે મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બસના ડ્રાઇવર તથા કંડકટર અને ડેપો ના સ્ટાફનો મેડિકલ ચેક અપ કરવામાં આવ્યું હતું
આજ રોજ શહેરી આરોગ્ય કેન્દ્ર-૨ બોટાદ ખાતે SNSPA અંતર્ગત કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં માનનિય શ્રી આશાબેન જોષી (સમાજ કલ્યાણ શાખા ચેરમેન બોટાદ નગર પાલિકા)ડો.નેવિલ કળથિયા તેમજ ડો.મૌલિક વિરાણી,ડો યોગેશ ગોહેલ અને RBSK ટીમ સાથે આરોગ્ય સ્ટાફ દ્વારા બિનચેપી રોગ જેવી વિવિધ સેવાઓ આપી .
આજ રોજ UPHC-2 ના UAAM-4 વિહળ નગર ખાતે SNSPA અંતર્ગત કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં MO DR ધારા દરજી તેમજ આરોગ્ય સ્ટાફ દ્વારા બિનચેપી રોગ,સગર્ભા તપાસણી,રસીકરણ,PMJAY કાર્ડ,આભા કાર્ડ,હિમોગ્લોબિન ની તપાસ વગેરે આરોગ્યલક્ષી સેવાઓ આપવામાં .
આજ રોજ શહેરી આરોગ્ય કેન્દ્ર- 2ના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પર બ્લડ બેન્ક ના સહયોગ થી શહેરી આરોગ્ય કેન્દ્ર- 2 ના સ્ટાફ દ્રારા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું જેમાં ડોનેશન કરનાર ને સ્ટાફ ના સહયોગ થી ગિફ્ટ આપવામાં આવી .જેમાં 26 લોકો દ્રારા પોતાનું યોગદાન આપવામાં આવ્યું.
વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે બોટાદ સેલ્ટર હોમ ખાતે જિલ્લા આરોગ્ય તંત્ર બોટાદ તેમજ જાયન્ટસ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવેલ જેમાં માન.પ્રમુખશ્રી જાયન્ટ ગ્રુપ ઓફ બોટાદ, માન.CDHO મેડમશ્રી, માન.ADHO સાહેબશ્રી, DUPC,DIECO,DSBCC ઉપસ્થિત રહેલ. @irushikeshpatel
આજરોજ વિશ્વ ટીબી દિવસ અંતર્ગત બોટાદ ખાતે રેલીનું આયોજન કરવામા આવેલ જેમાં માન.DTO સાહેબશ્રી,THO સાહેબશ્રી દ્વારા રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવામા આવેલ અને બોટાદ શહેરમા રેલીની સાથે પત્રીકાનુ પણ વિતરણ કરવામા આવેલ #ટીબીહારેગાદેશજીતેગા@DDOBOTAD@Collectorbotad@cdho_botad
શહેરી આરોગ્ય કેન્દ્ર-૨ ના શ્રીજી નગર વિસ્તાર મા આઉટરીચ કેમ્પ નું આયોજન કરેલ જેમાં મોટી સંખ્યામાં લાભાર્થી હાજર રહેલા કેમ્પમા rbs,bp,hb તેમજ tb અને સગર્ભા બહેનો ની તપાસ કરવામાં આવી સાથે NCD દિવસ એટલે કે નિરામય દિવસ ની પણ ઉજવણી કરવામાં આવી અને સાથે સાથે pmjay અને આભા કાર્ડ કાઢિયા