નાગરિક સેવાઓને હવે વધુ સરળ અને પારદર્શક બનાવવાનો અભિગમ...
સમગ્ર ગુજરાતમાં એક જ ‘યુનિવર્સલ એફિડેવિટ’ માન્ય ગણાશે; કાયદા વિભાગે નવું ફોર્મેટ જાહેર કર્યું...
આ નવું યુનિવર્સલ એફિડેવિટ તમામ જિલ્લા, તાલુકા, ગ્રામ્ય તેમજ શહેરી સ્તરે કાર્યરત તમામ સરકારી કચેરીઓ, સેવા કેન્દ્રો અને સત્તાધિકારીઓ દ્વારા ફરજિયાતપણે સ્વીકારવામાં આવશે. ડિજિટલ ગુજરાત પોર્ટલ તેમજ તમામ જન સેવા કેન્દ્રો ખાતે પણ આ એફિડેવિટનો સમાન રીતે અમલ શરૂ થશે, જેથી ઓનલાઇન અરજી કરનારાઓને મોટી સુવિધા મળશે.
સરકારે સ્પષ્ટ કર્યું છે કે, જે સેવાઓ માટે કાયદાકીય રીતે એફિડેવિટ કરવાની કોઈ જરૂરિયાત નક્કી થયેલી નથી, તેવી સેવાઓમાં સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ મુજબ એફિડેવિટના સ્થાને માત્ર 'સ્વઘોષણા'ની સરળ પ્રક્રિયા પૂર્વનિર્ધારિત રીતે જ ચાલુ રહેશે. ત્યાં સોગંદનામું ફરજિયાત કરવામાં આવ્યું નથી.
કાયદા વિભાગ દ્વારા જારી કરાયેલા આ સત્તાવાર ફોર્મેટને નાગરિકોની સરળતા માટે ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષાઓમાં તૈયાર કરવામાં આવ્યું છે.
#GujaratGovernment
૩૧ મી મેં વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિતે બોટાદવાસીઓએ તમાકુ વિરોધી શપથ ગ્રહણ કર્યા;તમાકુના સેવનથી થતી ગંભીર અસરોથી યુવાઓ અને બાળકોને જનજાગૃતિ કાર્યક્રમો યોજતું જિલ્લા આરોગ્ય વિભાગ
@CMOGuj@InfoGujarat@Rivaba4BJP@Collectorbotad@DDOBOTAD
UPSC સિવિલ સર્વિસ પરીક્ષા 2025 માં ગુજરાતના કુલ 34 જેટલા તેજસ્વી દીકરા-દીકરીઓ ઉત્તીર્ણ થયા છે, જે આપણા રાજ્ય માટે અત્યંત ગૌરવની વાત છે. સફળતા મેળવનાર સૌ ઉમેદવારોને હાર્દિક અભિનંદન સહ ઉજ્જ્વળ ભવિષ્યની હાર્દિક શુભકામના પાઠવું છું.
SPIPA - ગુજરાત સરકાર દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પૂરી પાડવામાં આવતી ઉત્તમ તાલીમ, પ્રોત્સાહક વાતાવરણ અને રાજ્યના યુવાનોની અથાગ મહેનત આજે સફળતાના શિખરો સર કરી રહી છે, તેની મને ખુશી છે.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ “વિકસિત ભારત@ 2047"નું મહાન વિઝન આપણી સામે મૂક્યું છે. આ વિઝનને સાકાર કરવામાં આપ સૌ પોતાની વહીવટી કુશળતાથી શ્રેષ્ઠ યોગદાન આપશો, અને રાષ્ટ્રસેવા તથા જનકલ્યાણના ભાવને સર્વોપરી રાખીને ગુડ ગવર્નન્સની નવી મિસાલ કાયમ કરશો તેવો મને વિશ્વાસ છે.
આપની આ સિદ્ધિ અન્ય લાખો યુવાનો માટે પ્રેરણારૂપ બની રહેશે.
#UPSC2025
એક જાગૃત માતા-પિતા તરીકે તમારી દીકરી માટે સાચો નિર્ણય લો.
આજે જ તમારી દીકરી માટે 'સર્વાઈકલ કેન્સર-વિરોધી ઢાલ' પસંદ કરો અને HPV રસી અપાવો.
ચાલો, ડર નહીં - માહિતી પસંદ કરીએ.
અફવા નહીં - હકીકત અપનાવીએ.
#HPVVaccine#CervicalCancerPrevention#MythsVsFacts#PrafulPansheriya
પ્રા.આ. કેન્દ્ર ભીમનાથ ખાતે માનનીય જિલ્લા મેલેરિયા ઓફિસરશ્રી અને MPHW દ્વારા મુલાકાત લીધેલી.જ્યાં તેમના દ્વારા Nvbdcp,NCD, પાણીજન્ય રોગચાળા, વાહક જન્ય રોગચાળા કામગીરી તેમજ આરોગ્યલક્ષી કામગીરી ઉપરાત ચોકડી ગામ ખાતે સઘન પોરાનાશક કામગીરીનું સુપરવિઝન કરેલ @PMOIndia@CMOGuj@JPNadda
આરોગ્ય શાખા,જિલ્લા પંચાયતના DPC -NCD,MPHS,MPHW દ્વારા પ્રા.આ. કે . ઉમરાળાનાં ધારપીપળા પેટાકેન્દ્ર ની મુલાકાત લેવા માં આવી જેમાં NCD સેવાઓ,NVBDCP, પાણી જન્ય રોગ સર્વેલન્સ કામગીરી,IEC,ANC સેવાઓ, મમતાકાર્ડ ચકાસણી સાથે જરૂરી માર્ગદર્શન અને સુપર વિઝન કરવા માં આવ્યું @CMOGuj@JPNadda
પ્રા.આ કેન્દ્ર ભીમનાથના પોલારપુર ગામ ખાતે મમતાદિવસની મુલાકાત જિલ્લા મેલેરિયા અધિકારીશ્રી આર. આર. ચૌહાણ દ્વારા લેવામાં આવી. NVBDCP કામગીરી વિશે યોગ્ય માર્ગદર્શન તેમજ વાહક જન્ય અને પાણી જન્ય રોગચાળા વિશે માહિતી આપવામાં આવી.@cdho_botad
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નાગનેશના રાણપુર સબ સેન્ટર ના કિનારા ગામ ખાતે આયુષ મેડિકલ ઓફિસર ડૉ. પારુલ મેડમ દ્વારા એબેટ કામગીરી, સીએફએચસી સર્વે કામગીરી વગેરે નું સુપર વિઝન કરવામાં આવ્યું.@cdho_botad
ॐ हमारे वेदों का, शास्त्रों का, पुराणों का, उपनिषदों और वेदांत का सार है।
ॐ ही ध्यान का मूल है, और योग का आधार है।
ॐ ही साधना में साध्य है।
ॐ ही शब्द ब्रह्म का स्वरूप है।
ॐ से ही हमारे मंत्र प्रारंभ एवं पूर्ण होते हैं।
आज सोमनाथ स्वाभिमान पर्व में 1000 सेकंड्स तक ओंकार नाद के सामूहिक उच्चार का सौभाग्य मिला। उसकी ऊर्जा से अंतर्मन स्पंदित और आनंदित हो रहा है।
ॐ तत् सत्!!
આજ રોજ કાનીયાડ ગામે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ના અધ્યક્ષ સ્થાને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના બાંધકામ નું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું જેમાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ તેમજ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, સદસ્યશ્રીઓ અને ગ્રામજનો હાજર રહ્યા
@CMOGuj@GujDCoffice@GujPRHDept
આજ રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરવા મુલાકાત દરમ્યાન સ્ટાફ અને આશાબહેનોની સમીક્ષા કરી તેમજ વિવિધ કામગીરીની સમીક્ષા કરવામાં આવી. ત્યાર બાદ તુરખા કેન્દ્રવર્તી શાળા તેમજ ગ્રામ પંચાયત મુલાકાત કરવામાં આવી.
@CMOGuj@GujDCoffice
પેટા આરોગ્ય કેન્દ્ર વનાળી ગામ માં NVBDCP અંતર્ગત પોરાનાશક કામગીરી,ક્લોરીન ટેસ્ટ,ક્લોરીન ટેબ્લેટ વિતરણ, ખુલ્લા પાત્રો માં ચોક થી માર્કેશન,લ.દ મુલાકાત,તથા વાહકજન્ય અને પાણીજન્ય રોગો વિશે IEC કરવામાં આવી.@cdho_botad