૩૧ મી મેં વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિતે બોટાદવાસીઓએ તમાકુ વિરોધી શપથ ગ્રહણ કર્યા;તમાકુના સેવનથી થતી ગંભીર અસરોથી યુવાઓ અને બાળકોને જનજાગૃતિ કાર્યક્રમો યોજતું જિલ્લા આરોગ્ય વિભાગ
@CMOGuj@InfoGujarat@Rivaba4BJP@Collectorbotad@DDOBOTAD
૩૧ મે વિશ્વ તમાકુ નિષેધ દિવસ.
આજે આપણે સૌ પ્રતિજ્ઞા લઈએ કે આપણે તમાકુ ના વ્યસન થી દૂર રહીશું અને દૈનિક ઓછામાં ઓછા એક વ્યક્તિ ને આ વ્યસન થી મુક્ત કરાવીશું અને ભારતની જનતાને વ્યસન મુક્ત બનાવીશું.
ભારત માતાકી જય...
#WorldNoTobaccoDay@Collectorbotad@DDOBOTAD@cdho_botad
“Unmasking the appeal – Countering nicotine and tobacco addiction” થીમ સાથે ૩૧ મે ‘વિશ્વ તમાકુ નિષેધ દિવસ’ની ઉજવણી; આ અભિયાનનો મુખ્ય સંદેશ એક જ છે “આકર્ષણ પાછળ છુપાયેલું વ્યસન ઓળખીએ અને તમાકુમુક્ત જીવન અપનાવીએ.”
@CMOGuj@InfoGujarat@Rivaba4BJP@Collectorbotad@DDOBOTAD