#COTPA2003sensitizationDrive by DTCC Patan તા -13-6-20 ના રોજ જિલ્લા તમાકુ નિયંત્રણ સેલ પાટણ દ્વારા તમાકુ નિયંત્રણ અધિનિયમ- 2003 ના કાયદા ની અમલવારી થાય અને જનજાગૃતિ આવે તે માટે પાટણ ખાતે પોલીસ કર્મચારીશ્રી ના સહયોગ થી કામગીરી કરવામાં આવી.
#WorldNoTobaccoDay2020
જાહેરમાં થુંકવા જેવી ઉપદ્રવી પ્રવૃતિથી #COVIDー19 નું સંક્રમણ ફેલાય છે. 🙏તંદુરસ્ત અને સુરક્ષિત રહેવા તમાકુ અને પાનમસાલા ની આદત છોડવાનો આ યોગ્ય સમય છે!
☎️તમાકુ છોડવા માટે ટોલ ફ્રી નેશનલ ટોબેકો ક્વિટ લાઇન નંબર 1800112356/011-2290 1701 પર મીસ કૉલ આપો.